________________
|
१
|
શ્રી પન્નવણા સુa: ભાગ-૧
શીત સ્પર્શ, ઉષ્ણ સ્પર્શ, સ્નિગ્ધ સ્પર્શ અને રૂક્ષ સ્પર્શ પરિણત પણ હોય છે; સંસ્થાનની અપેક્ષાએ પરિમંડળસંસ્થાન, વૃત્ત સંસ્થાન, વ્યસ સંસ્થાન, ચતુરસ સંસ્થાન અને આયત સંસ્થાન પરિણત પણ હોય છે. આ રીતે રક્તવર્ણના પણ પૂર્વવત્ ૨૦ ભંગ થાય છે. १२ जेवण्णओ हालिद्दवण्णपरिणया-तेगंधओ सुब्भिगंधपरिणया विदुब्भिगंधपरिणया वि, रसओ तित्तरसपरिणया वि कडुयरसपरिणया वि कसायरसपरिणया वि अंबिलरसपरिणया वि महुस्रसपरिणया वि, फासओ कक्खडफासपरिणया वि मउयफासपरिणया वि गरुयफास परिणया वि लहुयफासपरिणया वि सीयफासपरिणया वि उसिणफासपरिणया विणिद्धफास परिणया वि लुक्खफासपरिणया वि, संठाणओ परिमंडलसंठाणपरिणया वि वट्टसंठाणपरिणया वितंससंठाणपरिणया वि चउरंससंठाणपरिणया वि आयतसंठाणपरिणया वि। ભાવાર્થ - જે પુદ્ગલ વર્ણથી પીળા વર્ણરૂપે પરિણત છે– તે ગંધની અપેક્ષાએ સુગંધ પરિણત પણ હોય છે અને દુર્ગધ પરિણત પણ હોય છે; રસની અપેક્ષાએ તિક્તરસ, કટુરસ, કષાયેલરસ, અશ્લરસ અને મધુરરસ પરિણત પણ હોય છે; સ્પર્શની અપેક્ષાએ કર્કશસ્પર્શ, મૃદુસ્પર્શ, ગુરુસ્પર્શ, લઘુસ્પર્શ, શીતસ્પર્શ, ઉષ્ણસ્પર્શ, સ્નિગ્ધસ્પર્શ અને રૂક્ષ સ્પર્શ પરિણત પણ હોય છે; સંસ્થાનની અપેક્ષાએ પરિમંડળ સંસ્થાન, વૃત્ત સંસ્થાન, વ્યસ સંસ્થાન, ચતુરસ સંસ્થાન અને આયત સંસ્થાન પરિણત પણ હોય છે. આ રીતે પીળા વર્ણના ૨૦ ભંગ થાય છે. |१३ जेवण्णओ सुक्किलवण्णपरिणया-तेगंधओ सुब्भिगंधपरिणया विदुब्भिगंधपरिणया वि, रसओ तित्तरसपरिणया विकडुयरसपरिणया विकसायरसपरिणया वि अंबिलरसपरिणया वि महुस्रसपरिणया वि, फासओ कक्खडफासपरिणया वि मउयफासपरिणया वि गरुयफासपरिणया वि लहुयफासपरिणया वि सीयफासपरिणया वि उसिणफासपरिणया वि णिद्धफासपरिणया वि लुक्खफासपरिणया वि, संठाणओ परिमंडलसंठाणपरिणया वि वट्ट संठाणपरिणया वितंससंठाणपरिणया विचउरससंठाणपरिणया वि आयतसंठाणपरिणया वि । ભાવાર્થ – જે યુગલો વર્ણથી શ્વેત વર્ણરૂપે પરિણત છે– તે ગંધની અપેક્ષાએ સુગંધ પરિણત પણ હોય છે અને દુર્ગધ પરિણત પણ હોય છે; રસની અપેક્ષાએ તિક્તરસ, કટુરસ, કષાયેલરસ, અસ્ફરસ અને મધુરરસ પરિણત પણ હોય છે; સ્પર્શની અપેક્ષાએ કર્કશ સ્પર્શ, મૃદુસ્પર્શ, ગુરુસ્પર્શ, લઘુસ્પર્શ, શીત સ્પર્શ, ઉષ્ણસ્પર્શ, સ્નિગ્ધ સ્પર્શ અને રૂક્ષસ્પર્શ પરિણત પણ હોય છે; સંસ્થાનની અપેક્ષાએ પરિમંડળ સંસ્થાન, વૃત્ત સંસ્થાન, વ્યસ સંસ્થાન, ચતુરસ સંસ્થાન અને આયત સંસ્થાન પરિણત પણ હોય છે. આ રીતે શ્વેત વર્ણના ૨૦ ભંગ પૂર્વવત્ થાય છે. પાંચ વર્ણના કુલ ૨૦૪૫ = ૧૦૦ ભંગ થાય છે. १४ जेगंधओ सुब्भिगंधपरिणया-तेवण्णओ कालवण्णपरिणया विणीलवण्णपरिणया वि लोहियवण्णपरिणया वि हालिद्दवण्णपरिणया वि सुक्किलवण्णपरिणया वि, रसओ तित्तरसपरिणया वि कडुयरसपरिणया वि कसायरसपरिणया वि अबिलरसपरिणया वि महुस्रसपरिणया वि, फासओ कक्खडफासपरिणया वि मउयफासपरिणया वि गरुयफास परिणया वि लहुयफासपरिणया विसीयफासपरिणया वि उसिणफासपरिणया विणिद्धफास