________________
પ્રથમ પદપ્રજ્ઞાપના
। १७
परिणया वि लुक्खफासपरिणया वि, संठाणओ परिमंडलसंठाणपरिणया वि वट्टसंठाण परिणया वि तंससंठाणपरिणया वि चठरंससंठाणपरिणया वि आयतसंठाणपरिणया वि । भावार्थ:- पुनासो गंथी सुगंध३५ परित -तानी अपेक्षामे (tul) al, नीaal, રક્તવર્ણ, પીળાવર્ણ અને શુક્લવર્ણ પરિણત પણ હોય છે; રસની અપેક્ષાએ તિક્તરસ, કટુરસ, કષાયેલરસ, અશ્લરસ અને મધુરસ પરિણત પણ હોય છે; સ્પર્શની અપેક્ષાએ કર્કશ સ્પર્શ, મૃદુસ્પર્શ, ગુસ્પર્શ, લઘુસ્પર્શ, શીતસ્પર્શ, ઉષ્ણ સ્પર્શ, સ્નિગ્ધ સ્પર્શ અને રૂક્ષ સ્પર્શ પરિણત પણ હોય છે; સંસ્થાનની અપેક્ષાએ પરિમંડળ સંસ્થાન, વૃત્ત સંસ્થાન, વ્યસ સંસ્થાન, ચતુરસ સંસ્થાન અને આયત સંસ્થાન પરિણત પણ હોય छे.आरी सुगंध परित पुसमा ५gl + ५२स+८ स्पर्श + ५ संस्थान = २७ मंगथाय छे. १५ जेगंधओदुब्भिगंधपरिणया-तेवण्णओकालवण्णपरिणया विणीलवण्णपरिणया वि लोहियवण्णपरिणया वि हालिद्दवण्णपरिणया वि सुक्किलवण्णपरिणया वि, रसओ तित्तरस परिणया वि कडुयरसपरिणया वि कसायरसपरिणया वि अंबिलरसपरिणया वि महुररस परिणया वि. फासओ कक्खडफासपरिणया वि मउयफासपरिणया वि गरुयफासपरिणया वि लहुयफासपरिणया विसीयफासपरिणया वि उसिणफासपरिणया वि णिद्धफासपरिणया वि लुक्खफासपरिणया वि, संठाणओ परिमंडलसंठाणपरिणया वि वट्टसंठाणपरिणया वि तंससंठाणपरिणया वि चउरंससंठाणपरिणया वि आयतसंठाणपरिणया वि। ભાવાર્થ-જે પુદ્ગલો ગંધથી દુર્ગધરૂપે પરિણત છે– તે વર્ણની અપેક્ષાએ કૃષ્ણવર્ણ, નીલવર્ણ, રક્તવર્ણ, પીતવર્ણ અને શુક્લવર્ણ પરિણત પણ હોય છે; રસની અપેક્ષાએ તિક્તરસ, કટુરસ, કષાયેલરસ, અસ્ફરસ અને મધુરરસપરિણત પણ હોય છે; સ્પર્શની અપેક્ષાએ કર્કશ સ્પર્શ, મૃદુસ્પર્શ, ગુરુસ્પર્શ, લઘુસ્પર્શ, શીતસ્પર્શ, ઉષ્ણસ્પર્શ, સ્નિગ્ધસ્પર્શ અને રૂક્ષ સ્પર્શ પરિણત પણ હોય છે; સંસ્થાનની અપેક્ષાએ પરિમંડળ સંસ્થાન, વૃત્તસંસ્થાન, વ્યસ સંસ્થાન, ચતુરસ સંસ્થાન અને આયત સંસ્થાન પરિણત પણ હોય છે. આ રીતે દુર્ગધના ૨૩ ભંગ પૂર્વવત્ થાય છે. બે ગંધના ૨૩૪૨ = ૪૬ ભંગ થાય છે. |१६ जे रसओ तित्तरसपरिणया-ते वण्णओ कालवण्णपरिणया विणीलवण्णपरिणया वि लोहियवण्णपरिणया विहालिद्दवण्णपरिणया वि सुक्किलवण्णपरिणया वि, गंधओ सुब्भिगंधपरिणया विदुब्भिगंधपरिणया वि, फासओ कक्खडफासपरिणया विमउयफास परिणया वि गरुयफासपरिणया विलहुयफासपरिणया विसीयफासपरिणया वि उसिणफास परिणया विणिद्धफासपरिणया वि लुक्खफासपरिणया वि, संठाणओ परिमंडलसंठाण परिणया वि वट्टसंठाणपरिणया वि तंससंठाणपरिणया वि चउरंससंठाणपरिणया वि आयत संठाणपरिणया वि । ભાવાર્થ :- જે પુગલો રસથી તિક્તરસરૂપે પરિણત છે– તે વર્ણની અપેક્ષાએ કૃષ્ણવર્ણ, નીલવર્ણ, રક્તવર્ણ, પીતવર્ણ અને શુક્લવર્ણપરિણત પણ હોય છે; ગંધની અપેક્ષાએ સુગંધ અને દુર્ગધ પરિણત પણ હોય છે; સ્પર્શની અપેક્ષાએ કર્કશસ્પર્શ, મસ્પર્શ, ગુરુસ્પર્શ, લઘુસ્પર્શ, શીતસ્પર્શ, ઉષ્ણસ્પર્શ, સ્નિગ્ધસ્પર્શ