________________
સાધના છે, તેવા ગુણીમૈયા પૂ. વિરમતિબાઈ મ. માટે શું લખવું? એક ખીલેલું પુષ્પ પોતાના સર્વાગી વિકાસમાં કારણભૂત માળી માટે શું કહી શકે ? બસ! કૃતજ્ઞભાવે, નતમસ્તકે તેઓશ્રીના ચરણોમાં અમે વંદન કરીએ છીએ. ગુરુકુલવાસી પૂ. બિંદુબાઈ મ. આદિ સર્વ રત્નાધિકો તેમજ અનુજ સતીજીઓની સદ્ભાવના અમારો સથવારો બની રહી છે.
અંતે સંસ્કાર દાતા તથા સંયમ માર્ગના પ્રેરણાદાતા ઉપકારી માતા-પિતાને પણ સફળતાના સુવર્ણ અવસરે સ્મૃતિ–પટ પર લાવીએ છીએ.
સહુના સહિયારા પુરુષાર્થે થયેલો આગમ સ્વાધ્યાય શાસન પ્રભાવના સાથે અમોને અંતર્મુખી બનાવે અને સ્વ–પરને લાભદાયી બને એ જ મનોકામના સાથે વિરામ પામીએ છીએ. સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઈ! સદા ઋણી માત તાત લલિતાબેન-પોપટભાઈ ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી! અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહું પૂ. મુક્ત-લીલમ ગુચ્છીશ્રી! શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ-વીર ગુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુધર્મની મળે એવી કૃપા
દેવગુધર્મની મળે એવી કૃપા શ્રત આરતીએ પામું આત્મદર્શન.
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
48
)