________________
| પાંચમું પદ વિશેષ (પર્યાય પદ)
૪૫૯
से केणटेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! उक्कोसपएसिए खंधे उक्कोसपएसियस्स खंधस्स दव्वट्ठयाए तुल्ले, पए सट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्णादिअट्ठफासपज्जवेहिं य छट्ठाणवडिए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ઉત્કૃષ્ટપ્રદેશી ઢંધોના કેટલા પર્યાયો છે ? ઉત્તર– હે ગૌતમ ! અનંતપર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે ઉત્કૃષ્ટ પ્રદેશી ઢંધોના અનંત પર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ ! ઉત્કૃષ્ટપ્રદેશી એક સ્કંધ, ઉત્કૃષ્ટ પ્રદેશી અન્ય સ્કંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા અને વર્ણાદિ તથા આઠ સ્પર્શોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. ८१ अजहण्णमणुक्कोसपएसियाणं भंते ! खंधाणं केवइया पज्जवा पण्णत्ता? गोयमा! अणंता । से केणटेणं भंते ! एवं वुच्चइ ? ।
गोयमा ! अजहण्णमणुक्कोसपएसिए खंधे अजहण्णमणुक्कोसपएसियस्स खंधस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए छट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्णादि अट्ठफासपज्जवेहि य छट्ठाणवडिए । ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! મધ્યમ પ્રદેશ સ્કંધોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે મધ્યમ પ્રદેશી સ્કંધોના અનંત પર્યાયો છે?
ઉત્તર– હે ગૌતમ ! મધ્યમ પ્રદેશી એક સ્કંધ, મધ્યમપ્રદેશી અન્ય સ્કંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય પ્રદેશોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા અને વર્ણાદિ તથા આઠ સ્પર્શોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય રૂપે જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યપ્રદેશ સ્કંધના પર્યાયોનું કથન છે.
દ્ધિપ્રદેશી અંધ જઘન્યપ્રદેશી સ્કંધ છે. અનંતના અનંત ભેદ હોવાથી સર્વોત્કૃષ્ટ અનંતપ્રદેશી સ્કંધ ઉત્પષ્ટપ્રદેશી સ્કંધ છે અને ત્રિપ્રદેશથી અનંતપ્રદેશી સુધીના સ્કંધો મધ્યમપ્રદેશી ઔધ છે. જઘન્યપ્રદેશ સ્કંધ ઢિપ્રદેશી હોવાથી તેમાં ચાર સ્પર્શ હોય, ઉત્કૃષ્ટ પ્રદેશી અંધ બાદર અનંત પ્રદેશી હોવાથી તેમાં આઠ સ્પર્શ હોય છે અને મધ્યમ પ્રદેશી સ્કંધમાં અનેક પ્રકારના સ્કંધો હોવાથી સમુચ્ચય રૂપે આઠ સ્પર્શ હોય છે. સંપૂર્ણ લોકવ્યાપી જે સ્કંધો હોય છે તે ઉત્કૃષ્ટ પ્રદેશી હોતા નથી, મધ્યમ પ્રદેશી હોય છે. તેથી ઉત્કૃષ્ટ પ્રદેશમાં અવગાહના તથા સ્થિતિ ચૌઠાણવડિયા કહી છે અને મધ્યમ પ્રદેશમાં અનંતાનંત પ્રકારના સ્કંધો હોવાથી ત્યાં પણ સ્થિતિ અને અવગાહના ચૌઠાણવડિયા જ થાય છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અવગાહનાની અપેક્ષાએ પર્યાયો - ८२ जहण्णोगाहणगाणं भंते ! पोग्गलाणं केवइया पज्जवा पण्णत्ता? गोयमा ! अणंता। से केण?णं भंते ! एवं वुच्चइ ?