________________
૪૫૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
પુદ્ગલ પ્રકાર | પ્રદેશથી | અવગાહનાથી | સ્થિતિથી વર્ણાદિથી
(૨૦બોલ) અસંખ્યાત પ્રદેશી
કાળા વર્ણથી તુલ્ય જઘન્ય અને | | ચૌઠાણવડિયા | ચૌહાણવડિયા ચૌઠાણવડિયા | અન્ય વર્ણાદિ ૧૫ બોલમાં ઉત્કૃષ્ટ કાળાવર્ણ
છઠ્ઠાણવડિયા મધ્યમ કાળાવર્ણ | ચૌઠાણવડિયા | ચૌઠાણવડિયા | ચૌઠાણવડિયા | ૧૬ બોલમાં છઠ્ઠાણવડિયા અનંત પ્રદેશી સ્કંધ
કાળા વર્ણથી તુલ્ય, અન્ય જઘન્ય અને છઠ્ઠાણવડિયા | | ચૌઠાણવડિયા ચૌઠાણવડિયા વર્ણાદિ ૧૯ બોલમાં ઉત્કૃષ્ટ કાળાવર્ણ
છઠ્ઠાણવડિયા મધ્યમ કાળાવર્ણ | છઠ્ઠાણવડિયા | ચૌઠાણવડિયા | ચૌહાણવડિયા | ૨૦ બોલમાં છઠ્ઠાણ અનંત પ્રદેશી સ્કંધ
કર્કશ સ્પર્શથી તુલ્ય, જઘન્ય અને છઠ્ઠાણવડિયા | ચૌઠાણવડિયા | ચૌઠાણવડિયા અન્ય વર્ણાદિ ૧૯ બોલમાં ઉત્કૃષ્ટ કર્કશ સ્પર્શ
છઠ્ઠાણવડિયા મધ્યમ કર્કશ સ્પર્શ | છઠ્ઠાણવડિયા | ચૌહાણવડિયા | ચૌહાણવડિયા | ૨૦ બોલમાં છઠ્ઠાણવડિયા * કાળા વર્ણની જેમ અન્ય ચાર વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર અંતિમ સ્પર્શનું કથન કરવું. * સર્વત્ર પરમાણુમાં વર્ણ કે ગંધ આદિ જેની પૃચ્છા હોય તેના પ્રતિપક્ષી શેષ વર્ણ કે ગંધ આદિ ન કહેવા. * કર્કશ સ્પર્શની જેમ મૃદુ, હળવો, ભારે સ્પર્શયુક્ત અનંતપ્રદેશી ઢંધનું કથન કરવું. આ ચારે સ્પર્શમાં પરમાણુથી | અસંખ્ય પ્રદેશી સુધીના સ્કંધોનું કથન ન કરવું, કારણ કે આ ચાર સ્પર્શ માત્ર અનંતપ્રદેશી સ્કંધમાં જ હોય છે.
જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ પ્રદેશોની અપેક્ષાએ પર્યાચો:७९ जहण्णपएसियाणं भंते ! खंधाणं केवइया पज्जवा पण्णत्ता? गोयमा ! अणंता । से केणतुणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! जहण्णपएसिए खंधे जहण्णपएसियस्स खंधस्स दव्वट्ठयाए तुल्ले; पएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए सिय हीणे सिय तुल्ले सिय अब्भहिए, जइ हीणे पएसहीणे, जइ अब्भहिए पएसमब्भहिए; ठिईए चउट्ठाणवडिए, वण्ण-गंध-रस-उवरिल्लचउफासपज्जवेहि छट्ठाणवडिए। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જઘન્યપ્રદેશ સ્કંધોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય પ્રદેશ સ્કંધોના અનંત પર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્યપ્રદેશી એક સ્કંધ, જઘન્ય પ્રદેશી બીજા સ્કંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે, પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ કદાચિત્ હીન છે, કદાચિત્ તુલ્ય છે અને કદાચિત્ અધિક છે. જો હીન હોય તો, એક પ્રદેશ હીન અને અધિક હોય તો પણ એક પ્રદેશ અધિક હોય છે. સ્થિતિની અપેક્ષાએ ચીઠાણવડિયા અને વર્ણ, ગંધ, રસ તથા અંતિમ ચાર સ્પર્શીના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. ८० उक्कोसपएसियाणं भंते ! खंधाणं केवइया पज्जवा पण्णत्ता? गोयमा ! अणंता ।