________________
| પાંચમું પદ વિશેષ (પર્યાય પદ)
४५३
સુગંધવાળા પરમાણુ પુદ્ગલમાં દુર્ગધનું કથન ન કરવું અને દુર્ગધવાળા પરમાણુ યુગલમાં સુગંધનું કથન ન કરવું. કારણ કે તે પરસ્પર વિરોધી છે. તિક્ત રસમાં શેષ રસ ન હોવાથી તેનું કથન ન કરવું. કટુ આદિ રસોના વિષયમાં પણ આ રીતે જ સમજવું જોઈએ એટલે કે પ્રતિપક્ષી રસ ન કહેવા. શેષ કથન પૂર્વવત્ છે. ७३ जहण्णगुणकक्खडाणं अणंतपएसियाणं खंधाणं केवइया पज्जवा पण्णत्ता? गोयमा! अणंता । से केणटेणं भंते ! एवं वुच्चइ? ।
गोयमा ! जहण्णगुणक्कखडे अणंतपएसिए खंधे जहण्णगुणकक्खडस्स अणंतपए सियस्स खंधस्स दवट्ठयाए तुल्ले, पएसट्टयाए छट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्णगंधरसेहिं छट्ठाणवडिए, कक्खडफासपज्जवेहिं तुल्ले, अवसेसेहिं सत्तफासपज्जवेहिं छट्ठाणवडिए।
एवं उक्कोसगुणक्कखडे वि । अजहण्णमणुक्कोसगुणक्कखडे वि एवं चेव । णवरं सट्ठाणे छट्ठाणवडिए । एवं मउयगरुय-लहुए वि भाणियव्वे । भावार्थ:-प्रश्न- भगवन् ! धन्यगुश अनंतप्रदेशी धोना 241 पर्यायो छ ? 6त्तरગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્યગુણ કર્કશ અનંતપ્રદેશી સ્કંધોના અનંત પર્યાયો છે?
ઉત્તર-હે ગૌતમ! જઘન્યગુણ કર્કશ એક અનંત પ્રદેશ સ્કંધ, જઘન્યગુણ કર્કશ બીજા અનંતપ્રદેશી સ્કંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા; વર્ણ, ગંધ, રસની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા; કર્કશ પર્યાયોની અપેક્ષાએ તુલ્ય અને શેષ સાત સ્પર્શાના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
આ જ રીતે ઉત્કૃષ્ટગુણ કર્કશ અનંતપ્રદેશી સ્કંધોના વિષયમાં જાણવું જોઈએ. આ જ રીતે મધ્યમગુણ કર્કશ અનંતપ્રદેશી ઢંધોના વિષે પણ કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે સ્વસ્થાનમાં છઠ્ઠાણવડિયા છે. આ રીતે મૃદુ, ગુરુ(ભારે) અને લઘુ(હળવા) સ્પર્શવાળા અનંતપ્રદેશી સ્કંધના વિષયમાં કથન કરવું જોઈએ. ७४ जहण्णगुणसीयाणं भंते ! परमाणुपोग्गलाणं केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! अणंता । से केणटेणं भंते एवं वुच्चइ ? ।
गोयमा ! जहण्णगुणसीए परमाणुपोग्गले जहण्णगुणसीयस्स परमाणुपोग्गलस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए तुल्ले, ठिईए चउट्ठाणवडिए, वण्णगंधरसेहिं छट्ठाणवडिए, सीयफासपज्जवेहिं य तुल्ले, उसिणफासो ण भण्णइ, णिद्ध लुक्खफासपज्जवेहिं छट्ठाणवडिए। ___ एवं उक्कोसगुणसीए वि । अजहण्णमणुक्कोसगुणसीए वि एवं चेव । णवरं सट्ठाणे छट्ठाणवडिए। भावार्थ:-प्रश्न- भगवन् ! धन्यगुए। शीत ५२मा पुगिसोना सा पर्यायो छ? 612-3