________________
[ ૪૫ર ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
ઉત્તર- હે ગૌતમ ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય ગુણ કાળા અસંખ્યાત પ્રદેશ સ્કંધોના અનંત પર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય ગુણ કાળો એક અસંખ્યાત પ્રદેશ સ્કંધ, જઘન્ય ગુણ કાળા બીજા અસંખ્યાત પ્રદેશી ઢંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય પ્રદેશોની અપેક્ષાએ ચૌઠાણવડિયા હીનાધિક; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા હીનાધિક; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા હીનાધિક; કાળા વર્ણની અપેક્ષાએ તુલ્ય; શેષ વર્ણાદિ અને અંતિમ ચાર સ્પર્શની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
આ જ રીતે ઉત્કૃષ્ટ ગુણ કાળા અસંખ્યાત પ્રદેશ સ્કંધોનું કથન કરવું જોઈએ. આ જ રીતે મધ્યમગુણ કાળા અસંખ્યાતપ્રદેશી ઔધોના વિષયમાં પણ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં છઠ્ઠાણવડિયા છે.
७२ जहण्णगुणकालगाणं भंते ! अणंतपएसियाणं खंधाणं केवइया पज्जवा पण्णत्ता? गोयमा ! अणंता । से केणटेणं भंते ! एवं वुच्चइ ? ___ गोयमा ! जहण्णगुणकालए अणंतपएसिए खंधे जहण्णगुणकालयस्स अणंतपए सियस्स खंधस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए छट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, कालवण्णपज्जवेहिं तुल्ले, अवसेसेहिं वण्णादि अट्ठफासेहिं य छट्ठाणवडिए।
एवं उक्कोसगुणकालए वि । अजहण्णमणुक्कोसगुणकालए वि एवं चेव, णवरं सट्ठाणे छट्ठाणवडिए।
एवं णीललोहियहालिहसुक्किल्लसुब्भिगंधदुब्भिगंधतिक्तकडुय-कसाय अंबिल महुस्रसपज्जवेहि य वत्तव्वया भाणियव्वा । णवरं परमाणु-पोग्गलस्स सुब्भिगंधस्स दुब्भिगंधो ण भण्णइ, दुब्भिगंधस्स सुब्भिगंधो ण भण्णइ, तित्तस्स अवसेसा रसा ण भण्णंति। एवं कडुयाईण वि । सेसं तं चेव । ભાવાર્થ-અન- હે ભગવન્! જઘન્યણ કાળા અનંત પ્રદેશ સ્કંધના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્યગુણ કાળા અનંત પ્રદેશી સ્કંધોના અનંત પર્યાયો છે?
ઉત્તરહે ગૌતમ! જઘન્ય ગુણ કાળો એક અનંતપ્રદેશી સ્કંધ, જઘન્ય ગુણ કાળા અન્ય અનંત પ્રદેશી સ્કંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા; કાળા વર્ણપર્યાયોની અપેક્ષાએ તુલ્ય; શેષ વર્ણાદિ અને આઠ સ્પર્શોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
આ જ રીતે ઉત્કૃષ્ટ ગુણ કાળા અનંત પ્રદેશી ઢંધોના વિષયમાં જાણવું જોઈએ. આ જ રીતે મધ્યમગુણ કાળા અનંત પ્રદેશી ઢંધોનું કથન કરવું જોઈએ.
આ રીતે નીલ, લાલ, પીળો, શ્વેત વર્ણ, સુગંધ, દુર્ગધ; તિક્ત-તીખા, કડવા, કષાયેલા, ખાટા, મધુરરસ વગેરેના પર્યાયોથી પણ અનંતપ્રદેશી સ્કંધોની વક્તવ્યતા કહેવી જોઈએ. વિશેષતા એ છે કે