________________
| પાંચમું પદ વિશેષ (પર્યાય પદ)
| ४५१
આ જ પ્રમાણે ઉત્કૃષ્ટગુણ કાળા દ્ધિપ્રદેશીસ્કંધની પ્રરૂપણા સમજવી જોઈએ. મધ્યમગુણ કાળા ઢિપ્રદેશી ઢંધોનું કથન પણ આ પ્રકારે સમજવું જોઈએ. વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં છઠ્ઠાણવડિયા છે.
તેવી રીતે થાવત દશપ્રદેશી ઢંધોના વિષયમાં જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેના પ્રદેશોની ઉત્તરોત્તર વૃદ્ધિ કરવી જોઈએ. અવગાહનાની અપેક્ષાએ પણ તે જ પ્રમાણે છે. ७० जहण्णगुणकालगाणं भंते ! संखेज्जपएसियाणं खंधाणं केवइया पज्जवा पण्णत्ता? गोयमा ! अणंता । से केणटेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! जहण्णगुणकालए संखेज्जपएसिए खंधे जहण्णगुणकालगस्स संखेज्ज पएसियस्स खंधस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए दुट्ठाणवडिए, ओगाहणट्टयाए दुट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, कालवण्णपज्जवेहिं तुल्ले, अवसेसेहिं वण्णादि-उवरिल्लचउफासेहि य छट्ठाणवडिए । एवं उक्कोसगुणकालए वि । अजहण्णमणुक्कोसगुणकालए वि एवं चेव। णवरं सट्ठाणे छट्ठाणवडिए । भावार्थ:-प्रश्न-डे मावन् ! धन्यगुणा संन्यात प्रदेशी धोन। 24 पर्यायो छ ? 6त्तरહે ગૌતમ ! અનંતપર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્યગુણ કાળા સંખ્યાતપ્રદેશી સ્કંધોના અનંત પર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્યગુણ કાળો એક સંખ્યાતપ્રદેશી સ્કંધ, જઘન્યગુણ કાળા બીજા સંખ્યાત પ્રદેશી ઢંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ દુઠ્ઠાણવડિયા હીનાધિક; અવગાહનાની અપેક્ષાએ દુઠ્ઠાણવડિયા હીનાધિક; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા; કાળાવર્ણના પર્યાયોની અપેક્ષાએ તુલ્ય અને શેષ વર્ણ આદિ તથા અંતિમ ચાર સ્પર્શોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
આ રીતે ઉત્કૃષ્ટ ગુણ કાળા સંખ્યાત પ્રદેશી સ્કંધોના વિષયમાં કહેવું જોઈએ. મધ્યમ ગુણ કાળા સંખ્યાત પ્રદેશી ઢંધોના વિષયમાં પણ આ પ્રમાણે જ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં છઠ્ઠાણવડિયા છે. ७१ जहण्णगुणकालयाणं भंते ! असंखेज्जपएसियाणं खंधाणं केवइया पज्जवा पण्णत्ता? गोयमा ! अणंता । से केणटेणं भंते ! एवं वुच्चइ ? __गोयमा ! जहण्णगुणकालए असंखेज्जपएसिए खंधे जहण्णगुणकालगस्स असंखेज्जपएसियस्स खंधस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए चउट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, कालवण्णपज्जवेहिं तुल्ले, अवसेसेहिं वण्णादिउवरिल्लचउफासेहिं य छट्ठाणवडिए ।
__ एवं उक्कोसगुणकालए वि । अजहण्णमणुक्कोसगुणकालए वि एवं चेव, णवरं सट्ठाणे छट्ठाणवडिए । भावार्थ:- प्रश्न-भगवन ! धन्य आणामसंध्यात अशी धोन। 24 पर्यायो छ?