________________
પાંચમું પદ : વિશેષ(પર્યાય પદ)
गोयमा ! जहण्णोगाहणाए दुपएसिए खंधे जहण्णोगाहणगस्स दुपएसियस्स खंधस्स दव्वट्टयाए तुल्ले, पसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए तुल्ले, ठिईए चउट्ठाणवडिए, कालवण्ण- पज्जवेहिं छट्ठाणवडिए, सेसवण्ण-गंध-रसपज्जवेहिं छट्ठाणवडिए, सीय-उसिणणिद्ध लुक्खफासपज्जवेहिं छट्टाणवडिए, से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ जहण्णोगाहणगाणं दुपएसियाणं पोग्गलाणं अनंता पज्जवा पण्णत्ता ।
૪૩૯
उक्कोसोगाहणए वि एवं चेव । अजहण्णमणुक्कोसोगाहणाओ णत्थि । ભાવાર્થ:- પ્રશ્ન— હે ભગવન્ ! જઘન્ય અવગાહનાવાળા દ્વિપ્રદેશી સ્કંધના કેટલા પર્યાયો છે ? ઉત્તર– હે ગૌતમ ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે દ્વિપ્રદેશી કંધના અનંત પર્યાયો છે?
ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો(એક આકાશ પ્રદેશ ઉપર સ્થિત) એક દ્વિપ્રદેશી સ્કંધ, જઘન્ય અવગાહનાવાળા અન્ય દ્વિપ્રદેશી કંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ તુલ્ય; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા; કાળા વર્ણ પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા, શેષ વર્ણ, ગંધ, રસના પર્યાયોની અપેક્ષાએ પણ છઠ્ઠાણવડિયા છે; શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ આ ચાર સ્પર્શોની અપેક્ષાએ પણ છઠ્ઠાણવડિયા છે. હે ગૌતમ ! તેથી એમ કહેવાય છે કે જઘન્ય અવગાહનવાળા દ્વિપ્રદેશી સ્કંધના અનંત પર્યાયો છે.
ઉત્કૃષ્ટ અવગાહનાવાળા(બે આકાશ પ્રદેશ ઉપર સ્થિત) દ્વિપ્રદેશી કધોના પર્યાયોનું કથન પણ આ જ પ્રમાણે કહેવું જોઈએ. અજઘન્ય-અનુત્કૃષ્ટ(મધ્યમ) અવગાહનાવાળા દ્વિપ્રદેશી કંધો હોતા નથી. ५७ जहण्णोगाहणयाणं भंते ! तिपएसियाणं खंधाणं केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! અનંતા પદ્મવા। સે ળદ્રુળ મંતે ! પર્વ વુન્નદ્ ?
गोयमा ! जहा दुपएसिए जहण्णोगाहणए । उक्कोसोगाहणए वि एवं चेव । एवं अजहण्णमणुक्कोसोगाहणए वि ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જઘન્ય અવગાહનાવાળા(એક આકાશ પ્રદેશ ઉપર સ્થિત) ત્રિપ્રદેશી સ્કંધોના કેટલા પર્યાયો છે ? ઉત્તર- હે ગૌતમ ! અનંતપર્યાયો છે. પ્રશ્ન– હે ભગવન્ ! તેનું શું કારણ છે કે જઘન્ય અવગાહનાવાળા ત્રિપ્રદેશી કંધોના અનંત પર્યાયો છે ?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળા દ્વિપ્રદેશી સ્કંધના પર્યાયોની જેમ જઘન્ય અવગાહનાવાળા ત્રિપ્રદેશી કંધોના પર્યાયોનું કથન કરવું. આ રીતે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા(ત્રણ આકાશ પ્રદેશ ઉપર સ્થિત) ત્રિપ્રદેશી કંધના પર્યાયોના વિષયમાં જાણવું જોઈએ.
આ રીતે મધ્યમ અવગાહનાવાળા(બે આકાશ પ્રદેશ ઉપર સ્થિત) ત્રિપ્રદેશી સ્કંધના પર્યાયોનું કથન કરવું જોઈએ.
५८ जहण्णोगाहगाणं भंते ! चउपएसियाणं खंधाण केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! जहा जहण्णोगाहणए दुपएसिए तहा जहण्णोगाहणए चउपएसिए । ए वं जहा उक्कोसोगाहणए दुपएसिए तहा उक्कोसोगाहणए चउप्पसिए वि । एवं