________________
શ્રી પજ્ઞવણા સૂત્ર : ભાગ–૧
ગંધ, રસ અને સ્પર્શના યાવત્ અનંતગુણ રૂક્ષ પુદ્ગલોના પર્યાયો સંબંધી વક્તવ્યતા કહેવી જોઈએ. વિવેચનઃ
re
પ્રસ્તુત સૂત્રોમાં ભાવની અપેક્ષાએ પુદ્ગલ પર્યાયોની પ્રરૂપણા છે. પુદ્ગલમાં મુખ્ય ચાર ભાવો છે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ કુલ મળીને ૨૦ બોલ થાય છે. તેમાં જઘન્ય એક ગુણથી અનંતગુણ સુધીના અનંત પર્યાયો થાય છે. જેમકે એક ગુણ કાળો, બે ગણ કાળો એમ ત્રણ, ચાર, પાંચ, દશ, સંખ્યાત, અસંખ્યાત અને અનંતગુણકાળો. તેવી જ રીતે શેષ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પણ અનંતા ભેદ થાય છે.
જ
સ્વસ્થાનમાં વર્ણાદિની સમાનતા અને ન્યૂનાધિકતા :– એક ગુણ કાળા પુદ્ગલોની એક ગુણ કાળા પુદ્ગલો સાથે સમાનતા હોય છે. તે જ રીતે દેશ ગુજ કાળા પુદ્ગલો, દશ ગુળ કાળા પુદ્ગલો સાથે તુલ્ય હોય છે. સંખ્યાતગુણ કાળા પુદ્ગલ, સંખ્યાતગુણ કાળા પુદ્ગલો સાથે સમાન પણ હોય અને અસમાન પણ હોય છે. જો અસમાન હોય તો, સંખ્યાતના સંખ્યાતા ભેદ હોવાથી તેમાં સંખ્યાતમો ભાગ અને સંખ્યાતગુણ તે બે પ્રકારે ન્યૂનાધિકતા થાય છે. તેને સ્વસ્થાનમાં દુકાણવડિયા ન્યૂનાધિકતા કહેવાય છે.
અસંખ્યાતગુણ કાળા વર્ણવાળા સ્કંધોને અસંખ્યાત ગુણ કાળા વર્ણવાળા અન્ય પુદ્ગલ સ્કંધો સાથે સમાનતા પણ હોય અને અસમાનતા પણ હોય; અસમાનતા હોય તો અસંખ્યાતના અસંખ્યાત ભેદ હોવાથી અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ, સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ, આ ચાર પ્રકારની ન્યુનાધિકતા હોય છે.
અનંત ગુણ કાળા વર્ણના બંધને અનંતગુણ કાળા વર્ણના અન્ય સ્કંધ સાથે વર્ણની અપેક્ષાએ સમાનતા પણ હોય છે અને અસમાનતા પણ હોય છે. અસમાનતામાં અનંતમો ભાગ, અસંખ્યાતો ભાગ, સંખ્યાતમો ભાગ; સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ અને અનંત ગુણ, તેમ છઠ્ઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે. તેવી જ રીતે શેષ ઓગણીસ બોલમાં પણ ન્યૂનાધિકતા હોય છે. શેષ થન ભાવાર્થથી સ્પષ્ટ છે. ભાવની અપેક્ષાએ પુદ્દગલ પર્યાયો :–
વ્યથી પ્રદેશથી અવગાહનાથી સ્થિતિથી તુલ્ય છઠ્ઠાણવડિયા | ચૌઠાણવિડયા ચૌઠાણવિડયા
ચૌઠાણવડિયા
ચૌઠાણવડિયા
પુદગલ પ્રકાર
એક ગુણ કાળા પુદ્ગલ સંખ્યાતગુણ કાળા પુદ્ગલ તુલ્ય છઠ્ઠાણવડિયા ચૌઠાણવડિયા
અસંખ્યાતગલ કાળા તુલ્ય છઠ્ઠાણવડિયા | ચૌઠાણવિડયા પુદ્ગલ
અનંતલ કાળા પુદ્ગલ તુલ્ય છઠ્ઠાણવડિયા | ચૌઠાણવડિયા ચૌઠાણવડિયા
વર્ણાદિથી (૨૦ બોલ)
સ્વસ્થાનથી તુલ્ય, શેષ ૧૯
બોલમાં છઠ્ઠાણડિયા
સ્વસ્થાનમાં દુદાણવડિયા, દોષ ૧૯ બોલમાં છાણવડિયા સ્વસ્થાનમાં ચૌઠાણવડિયા, કોપ ૧૯ બોલમાં છઠ્ઠાાવડિયા
૨૦ બોલમાં છઠ્ઠાણવિડયા
જઘન્ય આદિ અવગાહનાની અપેક્ષાએ પુદ્ગલ પર્યાયો -
!
५६ जहण्णोगाहगाणं भंते । दुपएसियाणं पोग्गलाणं केवइया पज्जवा पण्णत्ता ? નોયમા! અજંતા । સે હેકેળ મંતે ! વં વુડ્ ?
?