________________
| ૪૨૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
अणंतपएसिया खंधा । सेतेणटेणं गोयमा ! एवं वुच्चइ-तेणंणो संखेज्जा, नो असंखेज्जा, અનંતા | ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રૂપી અજીવ પર્યાયો શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર- હે ગૌતમ! તે સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તે સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે?
ઉત્તર- હે ગૌતમ! પરમાણુ પુદગલ અનંત છે; દ્ધિપ્રદેશી અંધ અનંત છે યાવત દશપ્રદેશી સ્કંધ અનંત છે. સંખ્યાતપ્રદેશી અંધ અનંત છે, અસંખ્યાતપ્રદેશી અંધ અનંત છે અને અનંતપ્રદેશી સ્કંધ અનંત છે. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે રૂપી અજીવ પર્યાયો સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં રૂપી અજીવના મુખ્ય ચાર પર્યાયો-અવસ્થાઓનું કથન કરીને તેના અનંત પર્યાયોનું નિરૂપણ કર્યું છે.
છ દ્રવ્યોમાં એક પુદ્ગલ દ્રવ્ય જ રૂપી છે તેથી રૂપી અજીવ પર્યાયોમાં પુગલના પર્યાયનું ગ્રહણ થાય છે. પુલના મુખ્ય ચાર પર્યાય-પ્રકાર છે– (૧) સ્કંધ = અનેક પ્રદેશોનો પિંડ. જેમ કે કોઈ એક લાડવો. (૨) અંધદેશ = સ્કંધનો પોણો, અર્ધો, પા વગેરે ભાગ. જેમ કે પોણો લાડવો, અર્ધો લાડવો વગેરે (૩) સ્કંધ પ્રદેશ = સ્કંધ સાથે જોડાયેલો સ્કંધનો નિરંશ, અવિભાજ્ય અંશ. જેમ કે લાડવા સાથે જોડાયેલો તેનો એક કણ. (૪) પરમાણું = સ્કંધથી છૂટો પડેલો અવિભાજ્ય અંશ. જેમ કે લાડવાથી છૂટો પડેલો લાડવાનો એક કણ. પુદ્ગલ દ્રવ્યના આ ચારે પર્યાયો લોકમાં અનંત-અનંત છે.
પરમાણુ પુદ્ગલ અનંત છે. તે જ રીતે બે-બે પરમાણુ મળીને બનેલા ઢિપ્રદેશી ઢંધો, ત્રણ-ત્રણ પરમાણુ મળીને બનેલા ત્રિપ્રદેશી ઢંધો યાવત્ અનંત પરમાણુ ભેગા મળીને બનેલા અનંતપ્રદેશી ઢંધો પણ અનંત છે. દ્રવ્યની અપેક્ષાએ પુદ્ગલ પર્યાયો - ४६ परमाणुपोग्गलाणं भंते ! केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! परमाणुपोग्गलाणं अणंता पज्जवा पण्णत्ता । से केणट्टेणं भंते ! एवं वुच्चइ परमाणुपोग्गलाणं अणंता पज्जवा पण्णत्ता? ___ गोयमा ! परमाणुपोग्गले परमाणुपोग्गलस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए तुल्ले; ठिईए सिय हीणे सियतुल्ले सिय अब्भहिए; जइ हीणे- असंखेज्जइभागहीणे वा संखेज्जइभागहीणे वा संखेज्जगुणहीणे वा असंखेज्जगुणहीणे वा, अह अब्भहिए- असंखेज्जइभागअब्भहिए वा संखेज्जइभागमभहिए वा संखेज्जगुणअब्भहिए वा असंखेज्जगुणअब्भहिए वा;
कालवण्णपज्जवेहिं सिय हीणे सियतुल्ले सिय अब्भहिए; जइहीणे- अणंतभागहीणे वा असंखेज्जइभागहीणे वा संखेज्जइभागहीणे वा संखेज्जगुणहीणे वा असंखेज्जगुणहीणे