________________
| પાંચમું પદ વિશેષ (પર્યાય પદ)
| ४१८ |
गोयमा ! जहण्णगुणकालए मणुस्से जहण्णगुणकालगस्समणुस्सस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए कालवण्णपज्जवेहिं तुल्ले, अवसेसेहिं वण्णगंधरसफासपज्जवेहिं छट्ठाणवडिए, चउहिं णाणेहि छट्ठाणवडिए, केवलणाणपज्जवेहिं तुल्ले, तिहिं अण्णाणेहिं तिहिं दंसणेहिं छट्ठाणवडिए, केवलदसणपज्जवेहिं तुल्ले ।
एवं उक्कोसगुणकालए वि । अजहण्णमणुक्कोसगुणकालए वि एवं चेव । णवरं सट्टाणे छट्ठाणवडिए । एवं पंच वण्णा, दो गंधा, पंच रसा, अट्ठ फासा भाणियव्वा । भावार्थ:-प्रश्न- हे भगवन् ! धन्यगु व मनुष्योन। 24 पर्यायो छ ? 612-3 ગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય ગુણ કાળા વર્ણવાળા મનુષ્યના अनंतपर्यायो छ?
ઉત્તર- હે ગૌતમ! જઘન્યણ કાળા વર્ણવાળો એક મનુષ્ય, જઘન્ય ગુણ કાળા વર્ણવાળા બીજા મનુષ્યથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા; કાળા વર્ણ પર્યાયોની અપેક્ષાએ તુલ્ય; શેષ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તથા ચાર જ્ઞાનની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા; કેવળજ્ઞાન પર્યાયોની અપેક્ષાએ તુલ્ય; ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શનની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા અને કેવળદર્શન પર્યાયોની અપેક્ષાએ તુલ્ય છે.
આ જ પ્રમાણે ઉત્કૃષ્ટગુણ કાળા વર્ણવાળા મનુષ્યોના પર્યાયોના વિષયમાં જાણવું જોઈએ. આ જ પ્રમાણે અજઘન્ય-અનુત્કૃષ્ટ(મધ્યમ) ગુણ કાળા વર્ણવાળા મનુષ્યોના પર્યાયના વિષયમાં જાણવું જોઈએ, વિશેષતા એ છે કે સ્વસ્થાન(કાળા વર્ણ)માં પણ છઠ્ઠાણવડિયા છે.આ જ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શીવાળા મનુષ્યોના પર્યાયોનું કથન કરવું જોઈએ. |३८ जहण्णाभिणिबोहियणाणीणं भंते ! मणुस्साणं केवइया पज्जवा पण्णत्ता ? गोयमा! अणंता पज्जवा पण्णत्ता । से केणटेणं भंते ! एवं वुच्चइ ?
__गोयमा ! जहण्णाभिणिबोहियणाणी मणुस्से जहण्णाभिणिबोहियणाणिस्स मणुस्सस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्णगंधरसफासपज्जवेहिंछट्ठाणवडिए, आभिणिबोहियणाणपज्जवेहिं तुल्ले, सुयणाणपज्जवेहि दोहिं दंसणेहिं छट्ठाणवडिए। ___ एवं उक्कोसाभिणिबोहियणाणी वि । णवरं आभिणिबोहियणाणपज्जवेहिं तुल्ले, ठिईए तिट्ठाणवडिए, तिहिं णाणेहिं तिहिं दंसणेहिं छट्ठाणवडिए । ___अजहण्णमणुक्कोसाभिणिबोहियणाणी जहा उक्कोसाभिणिबोहियणाणी । णवरं ठिईए चउट्ठाणवडिए, सट्ठाणे छट्ठाणवडिए । एवं सुयणाणी वि। भावार्थ:-प्रश्न- भगवन! धन्य आमिनियोधिशानी मनुष्योनामा पर्यायोछ?त्तर