________________
| ૩૮૪]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૧
તુલ્ય
પ્રમાણે કહ્યું છે કે અસુરકુમારોના અનંત પર્યાયો છે.
આ રીતે જેમ અસુરકુમારોના અનંત પર્યાય કહ્યા છે, તે જ રીતે નાગકુમારોથી લઈને સ્વનિતકુમારો સુધીના નવનિકાય દેવોના અનંત પર્યાય કહેવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભવનપતિ દેવોના અનંત પર્યાયોનું નિરૂપણ છે. નૈરયિકોની જેમ ભવનપતિ દેવોમાં પણ દ્રવ્યથી, પ્રદેશથી યાવતુ જ્ઞાન-દર્શનથી વિચારણા કરતાં અનંત પર્યાય થાય છે. બે અસુરકુમાર દેવો દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે, પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે, અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ તુલ્ય હોય અથવા ચૌઠાણવડિયા ન્યુનાધિક હોય છે; વર્ણાદિ પર્યાયો અને જ્ઞાન-દર્શન પર્યાયોની અપેક્ષાએ તુલ્ય હોય અથવા છઠ્ઠાણવડિયા ન્યૂનાધિક હોય છે. ભવનપતિ દેવોના પર્યાયોમાં ચૂનાધિકતા :દ્રવ્યથી | પ્રદેશથી | અવગાહનાથી સ્થિતિથી વર્ણાદિ | જ્ઞાન-દર્શનથી તુલ્ય | તુલ્ય | તુલ્ય | તુલ્ય
૩ જ્ઞાન, ૩ અજ્ઞાન અથવા અથવા
અથવા ૩દર્શન = ૯ ઉપયોગ ચૌઠાણવડિયા | ચૌઠાણવડિયા | છઠ્ઠાણવડિયા | છઠ્ઠાણવડિયા પાંચ સ્થાવરોના અનંતપર્યાયો - | ५ पुढविकाइयाणं भंते ! केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता । से केणटेणं भंते ! एवं वुच्चइ पुढविकाइयाणं अणंता पज्जवा पण्णत्ता ?
गोयमा ! पढविकाइए पुढविकाइयस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले; ओगाहणट्ठयाए सिय हीणे, सिय तुल्ले, सिए अब्भहिए; जइ हीणे- असंखेज्जइभागहीणे वा, संखेज्जइभागहीणे वा, संखेज्जगुणहीणे वा, असंखेज्जगुणहीणे वा; अह अब्भहिएअसंखेज्जइभागअब्भहिए वा, संखेज्जइभागअब्भहिए वा, संखेज्जगुणअब्भहिए वा, असंखेज्जगुणअब्भहिए वा; ठिईए तिठाणवडिए सिय हीणे, सिय तुल्ले, सिय अब्भहिएजइ हीणे- असंखेज्जइभागहीणे वा, संखेज्जइभागहीणे वा, संखेज्जगुणहीणे वा; अह अब्भहिएअसंखेज्जइभागअब्भहिए वा, संखेज्जइभागअब्भहिए वा, संखेज्जगुण अब्भहिए वा; वण्णेहिं, गंधेहि,रसेहिं, फासेहि, मइअण्णाणपज्जवेहि,सुयअण्णाणपज्जवेहि, अचक्खु दंसणपज्जवेहिं छट्ठाणवडिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે પૃથ્વીકાયિક જીવોના અનંત પર્યાય છે?
ઉત્તર- હે ગૌતમ! એક પૃથ્વીકાયિક, બીજા પૃથ્વીકાયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે; પ્રદેશોની અપેક્ષાએ પણ તુલ્ય છે; અવગાહનાની અપેક્ષાએ કદાચિત્ હીન છે, કદાચિત્ તુલ્ય છે અને કદાચિત્