________________
| ૩૫૬]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્તા વૈમાનિક દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. २१२ पज्जत्तियाणं वेमाणिणीणं देवीणं पुच्छा ? गोयमा ! जहण्णेणं पलिओवमं अंतोमुहुत्तूणं, उक्कोसेणं पणपण्णं पलिओवमाइं अंतोमुहुत्तूणाई। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્તા વૈમાનિક દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન પંચાવન પલ્યોપમની છે. २१३ सोहम्मे णं भंते ! कप्पे देवाणं केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं पलिओवमं, उक्कोसेणं दो सागरोवमाई। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મકલ્પ(પ્રથમ દેવલોક)ના દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ ! જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ બે સાગરોપમની છે. २१४ सोहम्मे कप्पे अपज्जत्तयदेवाणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મકલ્પના અપર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. २१५ सोहम्मे कप्पे पज्जत्तयाणं देवाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं पलिओवमं अंतोमुहुत्तूणं, उक्कोसेणं दो सागरोवमाइं अंतोमुहुत्तूणाई । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મકલ્પના પર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન બે સાગરોપમની છે. २१६ सोहम्मे कप्पे देवीणं पुच्छा । गोयमा ! जहण्णेणं पलिओवमं, उक्कोसेणं पण्णासं पलिओवमाई। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ કલ્પ(પ્રથમ દેવલોક)ની દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પચાસ પલ્યોપમની છે. २१७ सोहम्मे कप्पे अपज्जत्तियाणं देवीणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि અંતમુહુર ! ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મકલ્પની અપર્યાપ્તા દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. २१८ सोहम्मे कप्पे पज्जत्तियाणं देवीणं पुच्छा ? गोयमा ! जहण्णेणं पलिओवर्म अंतोमुहुत्तूणं उक्कोसेणं पण्णासं पलिओवमाइं अंतोमुत्तूणाई । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મકલ્પની પર્યાપ્તા દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે