________________
[ ૩૦૪ ]
શ્રી પન્નવણા સુa: ભાગ-૧
પ-s
૮ |
કમ દિશાના પુગલનું પ્રમાણ |
કારણ ૧ | ઊર્ધ્વ દિશા | સર્વથી થોડા |ચાર પ્રદેશી ઊર્ધ્વ દિશા વિસ્તારની અપેક્ષાએ અલ્પ છે.
અધો દિશા | વિશેષાધિક | અધોદિશાનું ક્ષેત્ર ઊર્ધ્વદિશાના ક્ષેત્રથી કંઈક વિશેષાધિક છે. ઉત્તર-પૂર્વ | અસંખ્યાતગુણા | ક્ષેત્ર અસંખ્યાતગુણ વિસ્તૃત છે. દક્ષિણ-પશ્ચિમ |(પરસ્પર તુલ્ય) દક્ષિણ-પૂર્વ વિશેષાધિક |બે ફૂટ ઓછા હોવાથી ઓસ આદિના સૂક્ષ્મ પુદ્ગલો અધિક છે. ઉત્તર-પશ્ચિમ |(પરસ્પર તુલ્ય)
પૂર્વ દિશા | અસંખ્યાતગુણા ક્ષેત્ર અસંખ્યાતગુણ વિસ્તૃત છે. પશ્ચિમ દિશા | વિશેષાધિક |અધોલૌકિક ગ્રામોની પોલાણ હોવાથી પુદ્ગલ અધિક છે.
દક્ષિણ દિશા | વિશેષાધિક | ભવનપતિના ભવનો ઘણા છે. તેની પોલાણમાં પુલની અધિકતા છે. | ૧૦| ઉત્તર દિશા | વિશેષાધિક | માનસ સરોવરમાં અપ્લાય, વનસ્પતિ, જલચર આદિ જીવોની
અધિકતા હોવાથી તૈજસ-કાશ્મણ શરીરના પુલોની પ્રચુરતા છે. ક્ષેત્રની અપેક્ષાએ દ્રવ્યોનું અલ્પબદુત્વ:१७८ खेत्ताणुवाएणं सव्वत्थोवाइं दव्वाइं तेलोक्के, उड्डलोयतिरियलोए अणंतगुणाई, अहोलोयतिरियलोए विसेसाहियाई, उड्डलोए असंखेज्जगुणाई, अहोलोए अणंतगुणाई, तिरियलोए संखेज्जगुणाई । ભાવાર્થ - ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડાદ્રવ્ય ત્રણલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વલોક-તિરછાલોકમાં અનંતગુણા છે, (૩) તેનાથી અધોલોક-તિરછાલોકમાં વિશેષાધિક છે, (૪) તેનાથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, (૫) તેનાથી અધોલોકમાં અનંતગુણા છે અને (૬) તેનાથી તિરછાલોકમાં સંખ્યાતગુણા છે. १७९ दिसाणुवाएणं सव्वत्थोवाइं दव्वाइं अहोदिसाए, उड्ढदिसाए अणंतगुणाई, उत्तरपुरस्थिमेणं दाहिणपच्चत्थिमेण यदो वि तुल्लाइं असंखेज्जगुणाई, दाहिणपुरत्थिमेणं उत्तरपच्चत्थिमेणं यदो वितुल्लाइं विसेसाहियाई,पुरत्थिमेणं असंखेज्जगुणाई, पच्चत्थिमेणं विसेसाहियाई, दाहिणेणं विसेसाहियाई, उत्तरेणं विसेसाहियाई । ભાવાર્થ - દિશાની અપેક્ષાએ (૧) સર્વથી થોડા દ્રવ્ય અધોદિશામાં છે, (૨) તેનાથી ઊર્ધ્વદિશામાં અનંતગુણા છે, (૩-૪) તેનાથી ઉત્તરપૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ આ બંને વિદિશામાં પરસ્પર તુલ્ય અને પૂર્વાપેક્ષયા અસંખ્યાતગુણા છે, (પ-૬) તેનાથી દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ આ બંને વિદિશામાં તુલ્ય તથા પૂર્વાપેક્ષયા (બંને વિદિશાથી) વિશેષાધિક છે, (૭) તેનાથી પૂર્વદિશામાં અસંખ્યાતગુણા છે, (૮) તેનાથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે, ૯) તેનાથી દક્ષિણમાં વિશેષાધિક છે અને (૧૦) તેનાથી ઉત્તરમાં વિશેષાધિક છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ક્ષેત્ર અને દિશાની અપેક્ષાએ સમુચ્ચય છએ દ્રવ્યના અલ્પબદુત્વની પ્રરૂપણા