________________
| ત્રીજું પદ: બહુવક્તવ્યતા [અહ૫બહુત્વ
૨૮૯
ક્ષેત્રની અપેક્ષાએ એકેન્દ્રિય જીવોનું અલ્પબહત્વ – વિશેષઃ આ અલ્પબહુત્વ સૂક્ષ્મ જીવોની મુખ્યતાએ છે] કમ ક્ષેત્રના જીવો | પ્રમાણ
કાર ૧ |ઊર્ધ્વલોક-તિરછાલોક| સર્વથી થોડા | બે પ્રતરરૂપક્ષેત્ર અલ્પ છે. ૨ |અધોલોક-તિરછાલોક' વિશેષાધિક | સમુદ્રની અપેક્ષાએ જીવોની સંખ્યા વધુ છે. ૩| તિરછાલોક અસંખ્યાતગુણા ક્ષેત્ર અસંખ્યાતગણું વિસ્તૃત છે. ૪ | ત્રણલોક સ્પર્શી |અસંખ્યાતગુણા| ઊર્ધ્વથી અધો અને અધોથી ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થનારા જીવો
ઘણા છે. તે જીવો વિગ્રહગતિ અને મારણાંતિક સમુઘાતથી
ત્રણે લોકનો સ્પર્શ કરે છે. ઊર્ધ્વલોક | અસંખ્યાતગુણા ક્ષેત્ર અસંખ્યાતગુણ વિસ્તૃત છે. | ૬ | અધોલોક વિશેષાધિક | ઊર્ધ્વલોકથી અધોલોકનું ક્ષેત્ર કંઈક અધિક વિસ્તૃત છે. વિકલેન્દ્રિય જીવો :- વિકલક્રિય જીવો ઊર્વલોકમાં મેરુપર્વતની વાવડીઓમાં જ હોય છે. વિમાનિક દેવોના વિમાનોમાં વિકલક્રિય જીવો નથી. અધોલોકમાં અધોલૌકિક સમુદ્રી જળ આદિમાં હોય છે. નરકાવાસમાં કે ભવનપતિના ભવનોમાં વિકલક્રિય જીવો નથી. તે જીવોની બહુલતા તિરછાલોકમાં જ છે. વિકલેન્દ્રિય જીવો મારણાંતિક સમુદ્દઘાત અને વિગ્રહગતિની અપેક્ષાએ અધોલોક-તિરછાલોક કે ઊર્ધ્વલોક-તિરછાલોક અથવા ત્રણલોકનો સ્પર્શ કરે છે.
(૧) સર્વથી થોડાવિકસેન્દ્રિય જીવો ઊર્ધ્વલોકમાં છે કારણ કે ઊર્ધ્વલોકમાં મેરુપર્વતની વાવડીઓમાં વિકલેન્દ્રિય જીવો હોય છે. તે અત્યંત અલ્પસંખ્યક છે. (૨, ૩, ૪) તેનાથી ઊર્ધ્વલોક-તિરછાલોકમાં, ત્રણલોકમાં અને અધોલોક-તિરછાલોકમાં ક્રમશઃ અસંખ્યાતગુણા છે. વિગ્રહગતિ અને મારણાંતિક સમદુઘાતની અપેક્ષાએ વિકસેન્દ્રિય જીવો ક્રમશઃ તે-તે ક્ષેત્રનો સ્પર્શ કરે છે. (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણા છે કારણ કે તે ક્ષેત્ર અત્યંત વિસ્તૃત છે. તેમજ તિરછાલોકમાં 1000 યોજન ઊંડા અસંખ્યાતા સમુદ્રો છે, તેના અંતિમ ૧૦૦ યોજન અધોલોકમાં છે. ત્યાં ઘણા વિકલેન્દ્રિયો ઉત્પન્ન થાય છે. (૬) તેનાથી તિરછાલોકમાં સંખ્યાતગુણા છે કારણ કે તે તેનું સ્વસ્થાન છે.
વિકસેન્દ્રિય પર્યાપ્ત, અપર્યાપ્ત જીવોનું અલ્પબદુત્વ એક સમાન છે. અહીં લબ્ધિ પર્યાપ્તાઅપર્યાપ્તાની અપેક્ષાએ અલ્પબદુત્વ છે. ક્ષેત્રની અપેક્ષાએ વિકસેન્દ્રિય જીવોનું અલ્પબહુત :કમ ક્ષેત્રના જીવો | પ્રમાણ
કારણ ઊર્ધ્વલોક સર્વથી થોડા | ઊર્ધ્વલોકમાં મેરુપર્વત આદિની વાવડીઓના જળમાં જ
વિકલેન્દ્રિય જીવો છે, તે અત્યંત અલ્પ છે. ૨ |ઊર્ધ્વલોક-તિરછાલોક | અસંખ્યાતણા, કેટલાક જીવોના સ્વસ્થાન, વિગ્રહ ગતિ અને મારણાંતિક
સમુઘાતની અપેક્ષાએ. ૩ | ત્રિલોક સ્પર્શી અસંખ્યાતગુણા વિગ્રહગતિ અને મારણાંતિક સમુઘાતની અપેક્ષાએ.