________________
ત્રીજું પદ : બહુવક્તવ્યતા [અલ્પબદ્ધુત્વ]
અધોલોક-તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે. (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને (૬) તેનાથી તિરછાલોકમાં સંખ્યાતગુણા છે.
| १५१ खेत्ताणुवाएणं सव्वत्थोवा चउरिंदिया जीवा उड्डलोए, उड्डलोय - तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, अहोलोयतिरियलोए असंखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलोए संखेज्जगुणा ।
૨૮૭
ભાવાર્થ:- ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા ચૌરેન્દ્રિય જીવો ઊર્ધ્વલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વલોકતિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી અધોલોકતિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને (૬) તેનાથી તિરછાલોકમાં સંખ્યાતગુણા છે.
१५२ खेत्ताणुवाएणं सव्वत्थोवा चउरिंदिया जीवा अपज्जत्तगा उड्डलोए, उड्डलोयतिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, अहोलोय तिरियलोए असंखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलोए संखेज्जगुणा ।
ભાવાર્થ:- ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા અપર્યાપ્તા ચૌરેન્દ્રિય જીવો ઊર્ધ્વલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વલોક-તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી અધોલોક-તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને (૬) તેનાથી તિરછાલોકમાં સંખ્યાતગુણા છે.
| १५३ खेत्ताणुवाएणं सव्वत्थोवा चउरिंदिया जीवा पज्जत्तया उड्डलोए, उड्डलोय- तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, अहोलोय तिरियलोए असंखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलोए संखेज्जगुणा ।
ભાવાર્થ :- ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા પર્યાપ્તા ચૌરેન્દ્રિય જીવો ઉર્ધ્વલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વલોક-તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી અધોલોક-તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને (૬) તેનાથી તિરછાલોકમાં સંખ્યાતગુણા છે.
|१५४ खेत्ताणुवाएणं सव्वत्थोवा पंचिंदिया तेलोक्के, उड्डलोय - तिरियलोए संखेज्जगुणा, अहोलोय-तिरियलोए संखेज्जगुणा, उड्ढलोए संखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलोए असंखेज्जगुणा ।
ભાવાર્થ :- ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા પંચેન્દ્રિય જીવો ત્રણલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વલોકતિરછાલોકમાં સંખ્યાતગુણા, (૩) તેનાથી અધોલોક-તિરછાલોકમાં સંખ્યાતગુણા છે, (૪) તેનાથી ઊર્ધ્વલોકમાં સંખ્યાતગુણા, (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણા અને (૬) તેનાથી તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે. | १५५ खेत्ताणुवाणं सव्वत्थोवा पंचिंदिया अपज्जत्तया तेलोक्के, उड्डलोय-तिरियलोए संखेज्जगुणा, अहोलोयतिरियलोए संखेज्जगुणा, उड्डलोए संखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलोए असंखेज्जगुणा ।