________________
૨૮૬
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૧
संखेज्जगुणा, तिरियलोए संखेज्जगुणा ।
ભાવાર્થ :- ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા બેઇન્દ્રિય અપર્યાપ્તા જીવો ઊર્ધ્વલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વલોક-તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા, (૪) તેનાથી અધોલોક તિરછાલોકમાં અસંખ્યાતગુણા, (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને (૬) તેનાથી તિરછાલોકમાં સંખ્યાતગુણા છે.
|१४७ खेत्ताणुवाएणं सव्वत्थोवा बेइंदिया पज्जत्तया उड्ढलोए, उड्डलोय- तिरियलोए असंखेज्ज- गुणा, तेलोक्के असंखेज्जगुणा, अहोलोय तिरियलोए असंखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलोए संखेज्जगुणा ।
ભાવાર્થ :- ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા બેઇન્દ્રિય પર્યાપ્તા જીવો ઊર્ધ્વલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વલોક-તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી અધોલોક-તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને (૬) તેનાથી તિરછાલોકમાં સંખ્યાતગુણા છે.
| १४८ खेत्ताणुवारणं सव्वत्थोवा तेइंदिया उड्ढलोए, उड्डलोय - तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, अहोलोय - तिरियलोए असंखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलो संखेज्जगुणा ।
ભાવાર્થ :- ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા તેઇન્દ્રિય જીવો ઊર્ધ્વલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વલોક-તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી અધોલોક-તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને (૬) તેનાથી તિરછાલોકમાં સંખ્યાતગુણા છે.
| १४९ खेत्ताणुवाणं सव्वत्थोवा तेइंदिया अपज्जत्तगा उड्डलोए, उड्डलोय - तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, अहोलो - तिरियलोए असंखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलोए संखेज्जगुणा ।
ભાવાર્થ:- ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા અપર્યાપ્તા તેઇન્દ્રિય જીવો ઊર્ધ્વલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વલોકમાં-તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી અધોલોક-તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને (૬) તેનાથી તિરછાલોકમાં સંખ્યાતગુણા છે.
| १५० खेत्ताणुवारणं सव्वत्थोवा तेइंदिया पज्जत्तया उड्ढलोए, उड्डलोयतिरियलोए असंखेज्ज गुणा, तेलोक्के असंखेज्जगुणा, अहोलोय- तिरियलोए असंखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलोए संखेज्जगुणा ।
ભાવાર્થ :- ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા તેઇન્દ્રિય પર્યાપ્તા જીવો ઊર્ધ્વલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વલોક-તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી ત્રણલોકમાં અંસખ્યાતગુણા છે, (૪) તેનાથી