________________
| ત્રીજું પદ: બહુવક્તવ્યતા [અહ૫બહત્વ
૨૮૩]
ક્ષેત્રની અપેક્ષાએ જ્યોતિષી દેવ-દેવીઓનું અલ્પબદુત્વઃકિમી ક્ષેત્રના જીવો | પ્રમાણ
કારણ ઊર્ધ્વલોક સર્વથી થોડા | સ્વસ્થાનની સમીપ હોવાથી ઊર્ધ્વલોકમાં ગમનાગમન કરે ત્યારે
અને તીર્થકરોના જન્માદિ સમયે મેરુપર્વત પર આવે ત્યારે હોય
છે. તેની સંખ્યા અલ્પ છે. ૨ |ઊર્ધ્વલોક-તિરછાલક અસંખ્યાતગુણા, સ્વસ્થાનથી સમીપ હોવાથી ગમનાગમન અને વૈક્રિય સમુદ્યાતની
અપેક્ષાએ વધુ હોય. ૩ | ત્રણલોક સ્પર્શી | સંખ્યાતગુણા | મારણાંતિક સમુદ્યાત તથા વિગ્રહગતિની અપેક્ષાએ. ૪ | અધોલોક-તિરછાલોક |અસંખ્યાતગુણા| અધોલૌકિક સમુદ્રમાંથી જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થનારા જીવો
વિગ્રહગતિમાં અને જ્યોતિષી વિમાનોમાંથી અધોલૌકિક સમુદ્રમાં
ઉત્પન્ન થવા માટે મારણતિક સમુઘાત કરનારા દેવો વધુ હોય છે. ૫ | અધોલોકમાં | સંખ્યાતગુણા
તિરછાલોકમાં અસંખ્યાતગુણા| સ્વસ્થાન છે.
| ૬ |
તિ,
ક્ષેત્રની અપેક્ષાએ વૈમાનિક દેવ-દેવીઓનું અલ્પબદુત્વઃ१४० खेत्ताणुवाएणं सव्वत्थोवा वेमाणिया देवा उड्डलोयतिरियलोए, तेलोक्के संखेज्जगुणा, अहोलोयतिरियलोएसंखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलोए संखेज्जगुणा, उड्डलोए
ભાવાર્થ-ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડાવૈમાનિકદેવોઊર્ધ્વલોકતિરછાલોકમાં છે, (૨) તેનાથી ત્રણલોકમાં સંખ્યાતગુણા છે, (૩) તેનાથી અધોલોક તિરછાલોકમાં સંખ્યાતણા છે, (૪) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, (૫) તેનાથી તિરછાલોકમાં સંખ્યાતગુણા છે અને (૬) તેનાથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે. १४१ खेत्ताणुवाएणं सव्वत्थोवाओ वेमाणिणीओ देवीओ उड्डलोय-तिरियलोए, तेलोक्के संखेज्जगुणाओ, अहोलोयतिरियलोएसंखेज्जगुणाओ, अहोलोएसंखिज्जगुणाओ,तिरियलोए संखेज्जगुणाओ, उड्डलोए असंखेज्जगुणाओ। ભાવાર્થ :- ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડી વૈમાનિક દેવીઓ ઉદ્ગલોક-તિરછાલોકમાં છે. (૨) તેનાથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, (૩) તેનાથી અધોલોક-તિરછાલોકમાં સંખ્યાતગુણી છે, (૪) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણી છે, (૫) તેનાથી તિરછાલોકમાં સંખ્યાતગુણી છે અને (૬) તેનાથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણી દેવીઓ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વૈમાનિક દેવ-દેવીઓના અલ્પબદુત્વનું કથન છે. વિમાનિક દેવદેવીઓનું સ્વસ્થાન ઊર્ધ્વલોક છે. તેથી ઊર્ધ્વલોકમાં વૈમાનિક દેવ-દેવીઓ સર્વથી