________________
' ત્રીજુ પદ: બહુવક્તવ્યતા [અહ૫બહુત્વ
૨૭૯
છે. તિરછાલોકવર્તી પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્ય ભવનપતિ રૂપે ઉત્પન્ન થાય છે ત્યારે વિગ્રહગતિમાં અને ભવનપતિ આદિ દેવો તિરછાલોકમાં મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિયરૂપે ઉત્પન્ન થવાના હોય ત્યારે મારણાંતિક સમુઠ્ઠાત કરતાં આ બંને પ્રતિરોનો સ્પર્શ કરે છે. તે દેવો ઘણા હોવાથી સંખ્યાતગુણા છે. (૫) તેનાથી અધોલોકમાં દેવો સંખ્યાતગુણા છે કારણ કે અધોલોક ભવનપતિ દેવોનું સ્વસ્થાન છે. (૬) તેનાથી તિરછાલોકમાં દેવો સંખ્યાતગુણા અધિક છે કારણ કે જ્યોતિષી અને વાણવ્યંતર દેવોનું તે સ્વસ્થાન છે. તે બંને જાતિના દેવો વધુ હોવાથી સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સમુચ્ચય દેવ-દેવીઓન અલ્પબહત્વઃક્રમ) ક્ષેત્રના જીવો | પ્રમાણ
કારણ ૧ | ઊર્ધ્વલોક સર્વથી થોડા વિમાનિક દેવોની સંખ્યા અલ્પ છે. ૨ |ઊર્ધ્વલોક-તિરછાલોક અસંખ્યાતગુણા | જ્યોતિષીદેવોના સ્વસ્થાનની સમીપમાં છે, ભવનપતિ આદિદેવો
| મેરુ પર્વત ઉપર ગમનાગમન કરે છે તથા વિગ્રહગતિ અને
મારણાંતિક સમુઠ્ઠાતમાં દેવો આ બે પ્રતરનો સ્પર્શ કરે છે. ૩ | ત્રણ લોક સ્પર્શી | સંખ્યાતગુણા | ચારે જાતિના દેવો વિગ્રહગતિ અને મારણાંતિક સમુઘાતની
અપેક્ષાએ ત્રણે લોકનો સ્પર્શ કરે છે. | ૪ |અધોલોક-તિરછાલોક| સંખ્યાતગુણા | વ્યંતર દેવોનું સ્વસ્થાન છે, ભવનપતિ આદિ દેવો તિર્યશ્લોકમાં
ગમનાગમન કરે છે, વિગ્રહ ગતિ અને મારણાંતિક સમુઠ્ઠાતમાં
પણ દેવો આ બે પ્રતરનો સ્પર્શ કરે છે. | ૫ | અધોલોક | સંખ્યાતગુણા | ભવનપતિ દેવોનું સ્વસ્થાન છે.
| તિર્યશ્લોક | સંખ્યાતગુણા |જ્યોતિષી અને વ્યંતર દેવોનું સ્વસ્થાન છે. ક્ષેત્રની અપેક્ષાએ ભવનપતિ દેવ-દેવીઓનું અNબહુત્વઃ१३४ खेत्ताणुवाएणं सव्वत्थोवा भवणवासी देवा उड्डलोए, उड्डलोय-तिरियलोए असंखेज्ज गुणा, तेलोक्के संखेज्जगुणा, अहोलोयतिरियलोए असंखेज्जगुणा, तिरियलोए असंखेज्ज ગુણા, મહોતો મહેન્ના / ભાવાર્થ - ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા ભવનપતિ દેવો ઊર્ધ્વલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વલોકતિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી ત્રણલોકમાં સંખ્યાતણા છે, (૪) તેનાથી અધોલોકતિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૫) તેનાથી તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે અને (૬) તેનાથી અધોલોકમાં અસંખ્યાતગુણા છે. १३५ खेत्ताणुवाएणं सव्वत्थोवाओ भवणवासिणीओ देवीओ उड्डलोए, उड्डलोयतिरियलोए असंखेज्जगुणाओ, तेलोक्के संखेज्जगुणाओ, अहोलोय-तिरियलोए असंखेज्जगुणाओ, तिरियलोए असंखेज्जगुणाओ, अहोलोए असंखेज्जगुणाओ। ભાવાર્થ - ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડી વિનવાસી દેવીઓ ઊર્ધ્વલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વ-તિરછાલોકમાં અસંખ્યાતગુણી છે, (૩) તેનાથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, (૪) તેનાથી અધોલોક