________________
| ત્રીજુ પદઃ બહુવક્તવ્યતા [અહ૫બહુત],
| ૨૬૭ ]
ધમસ્તિકાયાદિનું દ્રવ્ય-પ્રદેશોની અપેક્ષા સમ્મિલિત અલ્પાબહત્વ – ધર્માસ્તિકાય આદિ પદ્રવ્યોના દ્રવ્ય અને પ્રદેશોની સમ્મિલિત અપેક્ષાએ અલ્પબદુત્વ ભાવાર્થથી સ્પષ્ટ છે. અપ્લાસ મા બકુશપાલકુવા ગતિ:- અદ્ધા સમય એટલે કાલદ્રવ્ય દ્રવ્યાર્થ અને અપ્રદેશાર્થથી અનંતગુણા છે. જેમ પરમાણુ પુદ્ગલ દ્રવ્ય અપ્રદેશી હોવા છતાં અનંતપ્રદેશી સ્કંધથી દ્રવ્યાર્થ-અપ્રદેશાર્થથી અનંતગુણા છે, તેમ કાલદ્રવ્ય અપ્રદેશી હોવા છતાં જીવ અને પુદ્ગલ દ્રવ્યની સૈકાલિક પર્યાયો પર વર્તતો હોવાથી ઉપચારથી અનંત દ્રવ્યાત્મક છે. તેથી પુદ્ગલદ્રવ્યના પ્રદેશોથી કાલદ્રવ્ય દ્રવ્યાર્થ-અપ્રદેશાર્થથી અનંતગુણા થાય છે. છ એ દ્રવ્યોમાં દ્રવ્યાર્થ–પ્રદેશાર્થની અપેક્ષાએ સમ્મિલિત અલ્પબહત્વ - _| પ્રમાણ
કારણ ધમાસ્તિકાય | સર્વથી અલ્પ | આ ત્રણે ય દ્રવ્ય અખંડ અને એક–એક દ્રવ્ય રૂપ છે. અધર્માસ્તિકાય | (પરસ્પર તુલ્ય) આકાશાસ્તિકાય
દ્રવ્યાર્થથી -૫ ધર્મા, અધર્મા | અસંખ્યાતગુણા | બંને દ્રવ્યોના પ્રદેશો લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે.
પ્રદેશાર્થથી (પરસ્પર તુલ્ય) જીવાસ્તિકાય અનંતગુણા | અનંત જીવો અનંત જીવ દ્રવ્યરૂપ છે. દ્રવ્યાર્થથી જીવાસ્તિકાય | અસંખ્યાતગુણા | પ્રત્યેક જીવના આત્મપ્રદેશો અસંખ્યાતા છે. પ્રદેશાર્થથી પુદ્ગલાસ્તિકાય અનંતગુણા | પ્રત્યેક સંસારી જીવના આત્મપ્રદેશો અનંત કર્મસ્કંધથી આવરિત છે.
દ્રવ્યાર્થથી પગલાસ્તિકાય | અસંખ્યાતગુણા | પૂર્વવત્ પ્રદેશાર્થથી અદ્ધાસમય અનંતગુણા | અદ્ધાસમયના ઔપચારિક દ્રવ્ય(અપ્રદેશ) અનંત હોય છે. દ્રવ્યાર્થ અને
અપ્રદેશાર્થથી ૧૧| આકાશાસ્તિકાય અનંતગુણા | અલોકના પ્રદેશો કાલ દ્રવ્ય કરતાં અનંતગુણો છે.
પ્રદેશાર્થથી (રર) ચરમ દ્વાર:१२४ एएसिंणं भंते ! जीवाणं चरिमाणं अचरिमाणंचकयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा जीवा अचरिमा, चरिमा अणंतगुणा।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચરમ અને અચરમ જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે