________________
૨૫૪ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
અજ્ઞાનની અપેક્ષાએ જીવોન અલ્પબહત્વઃ- (૧) સર્વથી થોડા વિભંગજ્ઞાની છે કારણ કે વિર્ભાગજ્ઞાન, મિથ્યાદષ્ટિ નૈરયિકો તથા દેવોમાં અને કોઈ કોઈ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને જ હોય છે. (૨-૩) તેનાથી મતિ-શ્રુત અજ્ઞાની વનસ્પતિકાયના જીવોની અપેક્ષાએ અનંતગુણા છે, તે બંને અજ્ઞાન પણ સહચારી હોવાથી પરસ્પર તુલ્ય છે. કમ જીવ | પ્રમાણ |
કારણ ૧| વિભંગાની | સર્વથી થોડા કેટલાક નારકી, દેવો, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં હોય છે. ૨-૩ મતિ-શ્રુત અજ્ઞાની | અનંતગુણા વનસ્પતિકાયની અપેક્ષાએ વધુ છે.
પરસ્પર તુલ્ય જ્ઞાની-અજ્ઞાનીની જીવોનું સંમિલિત અલ્પબહત્વઃ- (૧) સર્વથી થોડા મન:પર્યવજ્ઞાની છે. (૨) તેનાથી અવધિજ્ઞાની પૂર્વવત્ અસંખ્યાત ગુણા છે. (૩–૪) તેનાથી મતિ-શ્રુતજ્ઞાની વિશેષાધિક છે અને પરસ્પર તુલ્ય છે. (૫) તેનાથી વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગુણા છે કારણ કે મિથ્યાત્વી નૈરયિકો અને દેવોને ભવપ્રત્યય વિર્ભાગજ્ઞાન હોય જ છે. સમકિતી નૈરયિકો અને દેવોની અપેક્ષાએ મિથ્યાત્વી નૈરયિકો અને દેવો અસંખ્યાતગુણા છે તેથી વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગુણા થઈ જાય છે. (૬) તેનાથી કેવળજ્ઞાની સિદ્ધોની અપેક્ષાએ અનંતગુણા છે. (૭–૮) તેનાથી મતિ-શ્રુત અજ્ઞાની વનસ્પતિકાયિક જીવોની અપેક્ષાએ અનંતગુણા છે અને પરસ્પર તુલ્ય છે. આ છે | પ્રમાણ
કારણ ૧ | મન:પર્યવજ્ઞાની| સર્વથી થોડા | સંયત મનુષ્યોને જ હોય છે. | ૨ | અવધિજ્ઞાની | અસંખ્યાતગુણા | ચારે ગતિના જીવોમાં હોય છે. ૩-૪ મતિ-શ્રુતજ્ઞાની પરસ્પર તુલ્ય | અવધિજ્ઞાન રહિતના સમ્યગ્દષ્ટિ જીવોને પણ હોય છે.
અને વિશેષાધિક ૫ |વિર્ભાગજ્ઞાની |અસંખ્યાતગુણા | દેવ-નારકોમાં સમકિતી કરતાં મિથ્યાત્વી જીવો અસંખ્યાતગુણા છે. | | કેવળજ્ઞાની અનંતગુણા સિદ્ધ ભગવાનની અપેક્ષાએ અનંત છે. |-૮ મતિ-શ્રુતઅજ્ઞાની | અનંતગુણા | વનસ્પતિકાયિક જીવો સિદ્ધોથી અનંતગુણા છે. (૧૧) દર્શન દ્વાર :१०५ एएसि णं भंते ! जीवाणं चक्खुदंसणीणं, अचक्खुदंसणीणं, ओहिदसणीणं, केवलदसणीणं च कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? ___ गोयमा ! सव्वत्थोवा जीवा ओहिदसणी, चक्खुदंसणी असंखेज्जगुणा, केवलदसणी अणंतगुणा, अचक्खुदंसणी अणंतगुणा । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! ચદર્શની, અચદર્શની, અવધિદર્શની અને કેવળદર્શની જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા અવધિદર્શની છે, (૨) તેનાથી ચક્ષુદર્શની અસંખ્યાતણા છે, (૩) તેનાથી કેવળદર્શની અનંતગુણા છે, (૪) અને તેનાથી