________________
૨૪૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
|
P |
9 |
ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! સયોગી(યોગ સહિત), મનયોગી, વચનયોગી, કાયયોગી અને અયોગી જીવોમાં કોણ કોનાથી, અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા મનયોગી છે, (૨) તેનાથી વચનયોગી જીવો અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી અયોગી અનંતણા છે, (૪) તેનાથી કાયયોગી અનંતગુણા છે, (૫) અને તેનાથી સયોગી વિશેષાધિક છે. પાંચમું તાર સંપૂર્ણ વિવેચન :
આ સૂત્રમાં યોગની અપેક્ષાએ જીવોના અલ્પબદુત્વની વિચારણા છે. યોગની અપેક્ષાએ જીવોનું અલ્પબદ્ભુત્વઃકમ| જીવ | પ્રમાણ
કારણ ૧ | મનયોગી સર્વથી થોડા | મનવાળા પર્યાપ્ત સંજ્ઞી જીવો અલ્પ છે. ૨ | વચનયોગી અસંખ્ય ગુણા, બેઈદ્રિયાદિ ત્રસ જીવોને હોય છે. ૩ | અયોગી | અનંતગુણા | સિદ્ધોની અપેક્ષાએ. ૪ | કાયયોગી અનંતગુણા | વનસ્પતિની અપેક્ષાએ. | ૫ | સયોગી
વિશેષાધિક | | ૧૪મા ગુણસ્થાન સિવાય સર્વ સંસારી જીવોનો સમાવેશ થાય છે. કાયયોગી અનંતગુણાઃ-વનસ્પતિમાં નિગોદ શરીર અસંખ્યાતા છે. તેમાં અનંત જીવોનું દારિક શરીર એક છે પરંતુ તે અનંત જીવોના પોત-પોતાના યોગ, ઉપયોગ આદિ સ્વતંત્ર હોય છે તેથી કાયયોગી જીવો અનંતગુણા થાય છે. સયોગી વિશેષાધિક :- કાયયોગીથી સયોગી વિશેષાધિક છે કારણ કે સયોગીમાં કાયયોગી, મનયોગી તથા વચનયોગી આદિ સર્વ જીવોનો સમાવેશ થાય છે. (૬) વેદ દ્વાર:९८ एएसिणं भंते ! जीवाणं सवेदगाणं, इत्थीवेदगाणं, पुरिसवेदगाणं णपुंसकवेदगाणं अवेदगाण यकयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? ___ गोयमा! सव्वत्थोवा जीवा पुरिसवेदगा, इत्थीवेदगा संखेज्जगुणा, अवेदगा अणंतगुणा, णपुंसगवेदगा अणंतगुणा, सवेदगा विसेसाहिया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સવેદી, સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી તથા અવેદી જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા પુરુષવેદી છે, (૨) તેનાથી સ્ત્રીવેદી સંખ્યાતગુણા, (૩) તેનાથી અવેદી અનંતગુણા છે, (૪) તેનાથી નપુંસકવેદી અનંતગુણા છે અને (૫) તેનાથી સવેદી વિશેષાધિક છે.// છઠ્ઠું દ્વાર સંપૂર્ણ II વિવેચન -
આ સુત્રમાં વેદની અપેક્ષાએ જીવોનું અલ્પબદુત્વ પ્રતિપાદિત છે. નરક ગતિમાં એક નપુંસક દેવ