________________
| ત્રીજુ પદઃ બહુવક્તવ્યતા [અહ૫બહુત]
૨૪૭
|ક્રમ| બાદરકાય | પ્રમાણ |
કારણ ૧૨ | બાદર અપર્યાપ્તા પૃથ્વીકાય અસંખ્યાત ગુણા| પૃથ્વી ક્ષેત્ર વધુ છે. ૧૩ | બાદર અપર્યાપ્તા અપ્લાય અસંખ્યાત ગુણા| જલ ક્ષેત્ર વધુ છે. ૧૪ | બાદર અપર્યાપ્ત વાયુકાય અસંખ્યાત ગુણા પોલાણ ક્ષેત્ર વધુ છે. ૧૫ | સૂક્ષ્મ અપર્યાપ્તા તેઉકાય અસંખ્યાત ગુણા | બાદરથી સૂક્ષ્મ જીવો વધુ હોય છે અને આખા લોકમાં છે, ૧૬ | સૂક્ષ્મ અપર્યાપ્તા પૃથ્વીકાય વિશેષાધિક | સ્વાભાવિક રીતે ૧૭. સૂક્ષ્મ અપર્યાપ્તા અપ્લાય
વિશેષાધિક | સ્વાભાવિક રીતે ૧૮ | સૂક્ષ્મ અપર્યાપ્તા વાયુકાય
વિશેષાધિક | સ્વાભાવિક રીતે ૧૯ | સૂક્ષ્મ પર્યાપ્તા તેઉકાય
સંખ્યાતગુણા | સૂક્ષ્મમાં અપર્યાપ્તાથી પર્યાપ્તા વધુ હોય છે. ૨૦ | સૂક્ષ્મ પર્યાપ્તા પૃથ્વીકાય
વિશેષાધિક | સ્વાભાવિક રીતે ૨૧ | સૂક્ષ્મ પર્યાપ્તા અપ્લાય
વિશેષાધિક | સ્વાભાવિક રીતે રર | સૂક્ષ્મ પર્યાપ્તા વાયુકાય
વિશેષાધિક | સ્વાભાવિક રીતે ૨૩ | સૂક્ષ્મ અપર્યાપ્તા નિગોદ(શરીર) |અસંખ્યાત ગુણા | શરીર નાના હોવાથી ૨૪ | સૂક્ષ્મ પર્યાપ્તા નિગોદ(શરીર) | સંખ્યાત ગુણા | અપર્યાપ્તથી પર્યાપ્ત જીવો વધુ હોય છે. ૨૫ | બાદર પર્યાપ્ત વનસ્પતિ | અનંતગુણા | અનંત જીવો છે. ૨૬ | બાદર પર્યાપ્તા જીવો
| વિશેષાધિક | પૃથ્વી આદિ જીવો સમાવિષ્ટ થાય છે. ૨૭] બાદર અપર્યાપ્તા વનસ્પતિ અસંખ્યાત ગુણા | બાદરમાં અપર્યાપ્તા વધુ હોય છે. ૨૮ | બાદર અપર્યાપ્તા જીવો
વિશેષાધિક |પૃથ્વી આદિ સર્વ બાદર જીવો સમાવિષ્ટ છે. ૨૯ | બાદર જીવો
વિશેષાધિક | પર્યાપ્ત અપર્યાપ્ત બને જીવો સમાવિષ્ટ છે. ૩૦ | સૂક્ષ્મ અપર્યાપ્તા વનસ્પતિ અસંખ્યગુણા | બાદર કરતાં સૂક્ષ્મ જીવો વધુ હોય છે. ૩૧ | સૂક્ષ્મ અપર્યાપ્તા જીવો
વિશેષાધિક | પૃથ્વીકાયાદિ સર્વ સૂક્ષ્મ અપર્યાપ્તા જીવો સમાવિષ્ટ છે, ૩ર | સૂક્ષ્મ પર્યાપ્તા વનસ્પતિ
સંખ્યાતગુણા | સૂક્ષ્મમાં પર્યાપ્તા વધુ હોય છે. ૩૩ | સૂક્ષ્મ પર્યાપ્તા જીવો
વિશેષાધિક | પૃથ્વી આદિ સૂક્ષ્મ પર્યાપ્તા જીવોનો સમાવેશ થાય છે. ૩૪ | સૂક્ષ્મ જીવો
વિશેષાધિક તેમાં પર્યાપ્ત-અપર્યાપ્ત સર્વ સૂક્ષ્મ જીવો છે.
(૫) યોગદ્વાર:९७ एएसिणं भंते ! जीवाणं सजोगीणं मणजोगीणं वइजोगीणं कायजोगीणं अजोगीणं यकयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा जीवा मणजोगी, वइजोगी असंखेज्जगुणा, अजोगी अणंतगुणा, कायजोगी अणंतगुणा, सजोगी विसेसाहिया ।