________________
[ ર૩૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
પૃથ્વીથી વધુ છે. (૭) તેનાથી બાદર વાયુકાયિક પર્યાપ્તા અસંખ્યાતગુણા છે. જલ કરતાં વાયુના સ્થાન વધુ છે. (૮) તેનાથી બાદર સાધારણ વનસ્પતિકાયિક પર્યાપ્તા અનંતગુણા છે. તેમાં એક શરીરમાં અનંત જીવો હોય છે. (૯) તેનાથી સમુચ્ચય બાદર પર્યાપ્તાવિશેષાધિક છે કારણ કે તેમાં પૂર્વોક્ત સર્વ જીવોનો સમાવેશ થઈ જાય છે. કમી પર્યાપ્ત બાદરકાય
પ્રમાણ
કારણ ૧ | પર્યાપ્યા બાદ તેઉકાય
સર્વથી થોડા | ક્ષેત્ર અલ્પ છે(મનુષ્ય ક્ષેત્રમાંજ છે.) ૨ | પર્યાપ્યા બાદ ત્રસકાય
અસંખ્યાતગુણા | ત્રણે લોકમાં છે. પર્યાપ્તા પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિ અસંખ્યાતગુણા | ત્રસકાયથી વનસ્પતિ જીવો વધુ હોય છે. ૪ |પર્યાપ્તાબાદર નિગોદ(શરીર) અસંખ્યાતગુણા | નિગોદ શરીરની અવગાહના નાની હોવાથી વધુ છે. ૫ |પર્યાપ્તા બાદર પૃથ્વીકાય
અસંખ્યાતગુણા | લોકમાં નિગોદ શરીરથી પૃથ્વી વધુ છે. ૬ |પર્યાપ્તા બાદર અપ્લાય
અસંખ્યાતગુણા | લોકમાં પૃથ્વી કરતાં જળ વધુ છે. ૭ |પર્યાપ્યા બાદર વાયુકાય
અસંખ્યાતગુણા | લોકમાં પોલાણ વધુ હોવાથી વાયુ વધુ છે. | ૮ |પર્યાપ્તા બાદર વનસ્પતિકાય | અનંતગુણા | એક-એક નિગોદ શરીરમાં અનંતજીવો છે. ૯ |પર્યાપ્યા બાદર જીવો
| વિશેષાધિક | પૃથ્વી આદિ સર્વ બાદર જીવોનો સમાવેશ છે. '
'કમ,
(૪) દરેક બાદરના પર્યાપ્ત અપર્યાપ્તનું પૃથક પૃથક્ અલ્પબદુત્વઃ- બાદર જીવોમાં સર્વત્ર પર્યાપ્ત જીવોથી અપર્યાપ્તા જીવો અસંખ્યાતગુણા અધિક હોય છે. કારણ કે અપર્યાપ્ત જીવો જ્યારે, જ્યાં ઉત્પન્ન થાય ત્યારે ત્યાં તે એક સાથે અસંખ્યાતા જ ઉત્પન્ન થાય છે. (૫) બાદરના પર્યાપ્ત અપર્યાપ્ત જીવોનું સમ્મિલિત અલ્પબહત્વ :બાદ૨કાય | પ્રમાણ
કારણ
| બાદર પર્યાપ્તા તેઉકાય
સર્વથી થોડા | ક્ષેત્ર અલ્પ છે. બાદર પર્યાપ્તા ત્રસકાય
| અસંખ્યગુણા | ઉત્પત્તિ ક્ષેત્ર ત્રણે ય લોકમાં છે. બાદર અપર્યાપ્તા ત્રસકાય
અસંખ્યગુણા | બાદરમાં પર્યાપ્તાથી અપર્યાપ્તા વધુ હોય છે. બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિ અસંખ્યગુણા | ત્રસકાયથી વનસ્પતિ જીવો વધુ છે. બાદર પર્યાપ્તા નિગોદ(શરીર) અસંખ્યગુણા | નિગોદ શરીરની અવગાહના સૂક્ષ્મ છે. બાદર પર્યાપ્તા પૃથ્વીકાય
અસંખ્યગુણા | લોકમાં પૃથ્વી વધુ છે. બાદર પર્યાપ્તા અપ્લાય
અસંખ્યગુણા | લોકમાં પૃથ્વી કરતાં જલસ્થાનો વધુ છે. બાદર પર્યાપ્તા વાયુકાય
| અસંખ્યગુણા | લોકમાં પાણી કરતાં પોલાણ વધુ છે. બાદર અપર્યાપ્તા તેઉકાય
અસંખ્યગુણા | પર્યાપ્તથી અપર્યાપ્ત વધુ હોય છે. ૧૦] બાદર અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિ | અસંખ્યગુણા | બાદર તેઉકાયથી ક્ષેત્ર વધુ છે. | ૧૧ | બાદર અપર્યાપ્તા નિગોદ(શરીર) | અસંખ્યગુણા | નિગોદ શરીર સૂક્ષ્મ છે.