________________
| ત્રીજુ પદઃ બહુવક્તવ્યતા [અલ્પબહુર્તી]
૨૦૫
દિશાની અપેક્ષાએ બાદર વાયુકાય જીવોનું અલ્પબદુત્વઃકમ| દિશા | પ્રમાણ
કારણ ૧ | પૂર્વ | સર્વથી થોડા | ઘનસ્થાનો વધુ છે. | ૨ | પશ્ચિમ | વિશેષાધિક | પશ્ચિમ મહાવિદેહની પોલાણ વધુ છે ૩ | ઉત્તર | વિશેષાધિક | ભવનો, નરકાવાસો વધુ હોવાથી પોલાણ
| વધુ છે. | ૪ | દક્ષિણ | વિશેષાધિક | ભવનાદિ વધુ હોવાથી પોલાણ વધુ છે.
|
વિ .
વનસ્પતિકાયિક - અષ્કાયિક જીવોના અલ્પબદુત્વ પ્રમાણે વનસ્પતિકાયિક જીવોનું અલ્પબદુત્વ થાય છે. સર્વથી થોડા પશ્ચિમ દિશામાં, ત્યાર પછી પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશામાં ક્રમશઃ વિશેષાધિક જીવો છે. ત્રણ વિકલેક્રિયઃ- જ્યાં જલ અધિક હોય ત્યાં વિકસેન્દ્રિય જીવો પણ અધિક હોય છે. જલાશ્રિત બેઇન્દ્રિય જીવો, તે ઇન્દ્રિય જીવો અને ચૌરેન્દ્રિય જીવો અધિક હોય છે.
તેથી અષ્કાયિકના અલ્પબદુત્વ પ્રમાણે તેનું અલ્પબદુત્વ થાય છે. સર્વથી થોડા વિકસેન્દ્રિય જીવો પશ્ચિમ દિશામાં, ત્યાર પછી પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશામાં ક્રમશઃ વિશેષાધિક હોય છે. દિશાની અપેક્ષાએ નૈરયિકોનું અલ્પબદુત્વઃ११ दिसाणुवाएणंसव्वत्थोवा णेरड्या पुरथिमपच्चत्थिमउत्तरेणं, दाहिणेणं असंखेज्जगुणा। ભાવાર્થ :- દિશાઓની અપેક્ષાએ સર્વથી થોડા નરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં છે, તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા અધિક છે. १२ दिसाणुवाएणं सव्वत्थोवा रयणप्पभापुढविणेरइया पुरथिमपच्चत्थिम उत्तरेणं, दाहिणेणं असंखेज्जगुणा । ભાવાર્થ - દિશાઓની અપેક્ષાએ સર્વથી થોડા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર દિશામાં છે, તેનાથી દક્ષિણમાં અસંખ્યાતગુણા અધિક છે. १३ दिसाणुवाएणं सव्वत्थोवा सक्करप्पभापुढविणेरइया पुरथिमपच्चत्थिमउत्तरेणं, दाहिणेणं असंखेज्जगुणा । ભાવાર્થ - દિશાઓની અપેક્ષાએ સર્વથી થોડા શર્કરા પ્રભા પૃથ્વીના નૈરયિકો પૂર્વ-પશ્ચિમ-ઉત્તર દિશામાં છે, તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા અધિક છે. १४ दिसाणुवाएणं सव्वत्थोवा वालुयप्पभापुढविणेरइया पुरत्थिम-पच्चत्थिमउत्तरेणं, दाहिणेणं असंखेज्जगुणा । ભાવાર્થ:- દિશાઓની અપેક્ષાએ સર્વથી થોડા વાલુકાપ્રભાપુથ્વીના નૈરયિકો પૂર્વ-પશ્ચિમ-ઉત્તર દિશામાં છે, તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતણા અધિક છે.