________________
| २०६
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૧ १५ दिसाणुवाएणं सव्वत्थोवा पंकप्पभापुढविणेरइया पुरथिम्पच्चत्थिमउत्तरेणं, दाहिणेणं असंखेज्जगुणा । ભાવાર્થ - દિશાઓની અપેક્ષાએ સર્વથી થોડા પંકપ્રભાપૃથ્વીના નૈરયિકો પૂર્વ-પશ્ચિમ-ઉત્તર દિશામાં છે. તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા અધિક છે. |१६ दिसाणुवाएणं सव्वत्थोवा धूमप्पभापुढविणेरइया पुरथिमपच्चत्थिम उत्तरेणं, दाहिणेणं असंखेज्जगुणा। ભાવાર્થ – દિશાઓની અપેક્ષાએ સર્વથી થોડા ધૂમપ્રભાપૃથ્વીના નૈરયિકો પૂર્વ-પશ્ચિમ-ઉત્તર દિશામાં છે. તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા અધિક છે. |१७ दिसाणुवाएणं सव्वत्थोवा तमप्पभापुढविणेरइया पुरथिमपच्चत्थिम उत्तरेणं, दाहिणेणं असंखेज्जगुणा। ભાવાર્થ - દિશાઓની અપેક્ષાએ સર્વથી થોડા તમઃ પ્રભાપૃથ્વીના નૈરયિકો પૂર્વ-પશ્ચિમ-ઉત્તર દિશામાં છે. તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા અધિક છે. १८ दिसाणुवाएणं सव्वत्थोवा अहेसत्तमापुढविणेरइया पुरथिमपच्चत्थिम-उत्तरेणं, दाहिणेणं असंखेज्जगुणा । लावार्थ :- हिमानी अपेक्षा सर्वथा थोऽt :सप्तम(तभरतमा) पृथ्वीन। नैरयि ही पूर्व-पश्चिमઉત્તર દિશામાં છે. તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા અધિક છે. १९ दाहिणिल्लेहितो अहेसत्तमापुढविणेरइएहिंतो छट्ठीए तमाए पुढवीए णेरइया पुरथिम पच्चत्थिमउत्तरेणं असंखेज्जगुणा, दाहिणेणं असंखेज्जगुणा । ભાવાર્થ:- દક્ષિણ દિશાના સાતમી અધઃસપ્તમપૃથ્વીના નૈરયિકોથી છઠ્ઠી તમ:પ્રભાપુથ્વીના નૈરયિકો પૂર્વ-પશ્ચિમ-ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે, તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. २० दाहिणिल्लेहितो तमापुढविणेरइएहितो पंचमाए धूमप्पभाए णेरइया पुरथिम पच्चत्थिमउत्तरेणं असंखेज्जगुणा, दाहिणेणं असंखेज्जगुणा ।। ભાવાર્થ :- દક્ષિણ દિશાવર્તી છઠ્ઠી તમ:પ્રભાપુથ્વીના નૈરયિકોથી પાંચમી ધુમપ્રભાપુથ્વીના નૈરયિકો પૂર્વ-પશ્ચિમ-ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે અને તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. २१ दाहिणिल्लेहितो धूमप्पभापुढविणेरइएहिंतो चउत्थीए पंकप्पभाए पुढवीए णेरइया पुरथिमपच्चत्थिमउत्तरेणं असंखेज्जगुणा, दाहिणेणं असंखेज्जगुणा । ભાવાર્થ - દક્ષિણ દિશાવર્તી પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના નૈરયિકોથી ચોથી પંકપ્રભા પૃથ્વીના નૈરયિકો પૂર્વ-પશ્ચિમ-ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે અને તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. २२ दाहिणिल्लेहितो पंकप्पभापुढविणेरइएहितो तइयाए वालुयप्पभाए पुढवीए णेरइया