________________
૨૦૨]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે. | ४ दिसाणुवाएणं सव्वत्थोवा आउक्काइया पच्चत्थिमेणं, पुरथिमेणं विसेसाहिया, दाहिणेणं विसेसाहिया, उत्तरेणं विसेसाहिया । ભાવાર્થ-અપ્લાયિક– દિશાઓની અપેક્ષાએ (૧) સર્વથી થોડા અષ્કાયિક જીવો પશ્ચિમ દિશામાં છે. (૨) તેનાથી પૂર્વ દિશામાં વિશેષાધિક છે, (૩) તેનાથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે, (૪) તેનાથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે. | ५ दिसाणुवाएणं सव्वत्थोवा तेउक्काइया दाहिणुत्तरेणं, पुरत्थिमेणं संखेज्जगुणा, पच्चत्थिमेणं विसेसाहिया । ભાવાર્થ:- તેજસ્કાયિક- દિશાઓની અપેક્ષાએ (૧-૨) સર્વથી થોડા તેજસ્કાયિક જીવો દક્ષિણ અને ઉત્તરમાં છે, (૩) તેનાથી પૂર્વમાં સંખ્યાતગુણા અધિક છે અને (૪) તેનાથી પશ્ચિમદિશામાં વિશેષાધિક છે. | ६ दिसाणुवाएणं सव्वत्थोवा वाउकाइया पुरथिमेणं, पच्चत्थिमेणं विसेसाहिया, उत्तरेणं विसेसाहिया, दाहिणेणं विसेसाहिया । ભાવાર્થ :- વાયકાયિક- દિશાઓની અપેક્ષાએ (૧) સર્વથી થોડા વાયુકાયિક જીવો પૂર્વ દિશામાં છે, (૨) તેનાથી પશ્ચિમમાં વિશેષાધિક, (૩) તેનાથી ઉત્તરમાં વિશેષાધિક, (૪) તેનાથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે. | ७ दिसाणुवाएणं सव्वत्थोवा वणस्सइकाइया पच्चत्थिमेणं, पुरथिमेणं विसेसाहिया, दाहिणेणं विसेसाहिया, उत्तरेणं विसेसाहिया । ભાવાર્થ:- વનસ્પતિકાયિક- દિશાઓની અપેક્ષાએ (૧) સર્વથી થોડા વનસ્પતિકાયિક જીવો પશ્ચિમમાં છે, (૨) તેનાથી પૂર્વમાં વિશેષાધિક છે, (૩) તેનાથી દક્ષિણમાં વિશેષાધિક છે અને (૪) તેનાથી ઉત્તરમાં વિશેષાધિક છે. | ८ दिसाणुवाएणं सव्वत्थोवा बेइंदिया पच्चत्थिमेणं, पुरथिमेणं विसेसाहिया, दाहिणेणं विसेसाहिया, उत्तरेणं विसेसाहिया । ભાવાર્થ- બેઇજિય- દિશાઓની અપેક્ષાએ (૧) સર્વથી થોડા બેઇન્દ્રિય જીવો પશ્ચિમમાં છે, (૨) તેનાથી પૂર્વમાં વિશેષાધિક છે, (૩) તેનાથી દક્ષિણમાં વિશેષાધિક છે અને (૪) તેનાથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે. | ९ दिसाणुवाएणं सव्वत्थोवा तेइंदिया पच्चत्थिमेणं, पुरथिमेणं विसेसाहिया, दाहिणेणं विसेसाहिया, उत्तरेणं विसेसाहिया । ભાવાર્થ - ઇકિય- દિશાઓની અપેક્ષાએ (૧) સર્વથી થોડા તેઇન્દ્રિય જીવો પશ્ચિમદિશામાં છે, (૨) તેનાથી પૂર્વ દિશામાં વિશેષાધિક છે, (૩) તેનાથી દક્ષિણમાં વિશેષાધિક અને (૪) તેનાથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે.