________________
| १८० ।
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
રૈવેયક દેવોના ત્રણ રૈવેયક વિમાન પ્રસ્તટ છે; તે પૂર્વ-પશ્ચિમ લાંબા છે. શેષ વર્ણન અધસ્તન રૈવેયક પ્રમાણે જાણવું. વિશેષતા એ છે કે તેના સો વિમાનાવાસ છે એમ તીર્થકર ભગવંતોએ કહ્યું છે. શેષ વર્ણન પૂર્વવત્ છે યાવત હે આયુષ્યમાન શ્રમણો ! તે દેવગણો અહમિન્દ્ર કહેવાય છે.
ગાથાર્થ- અધસ્તન રૈવેયકોમાં એક્સો અગિયાર, મધ્યમ ગ્રેવેયકોમાં એક્સો સાત, ઉપરિતન ગ્રેવયકોમાં એક સો અને અનુત્તરોપપાતિક દેવોના પાંચ વિમાનો છે. તે ૨૫ | ७१ कहि णं भंते ! अणुत्तरोववाइयाणं देवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता? कहि णं भंते ! अणुत्तरोववाइया देवा परिवसंति? . गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ उड्ढे चंदिमसूरियगहणक्खक्ततारारूवाणं बहूई जोयणसयाई बहूई जोयणसहस्साई बहूई जोयणसयसहस्साई बहुगाओ जोयणकोडीओ बहुगाओ जोयणकोडाकोडीओ उड्डे दूरं उप्पइत्ता सोहम्मीसाणसणंकमास्माहिंद-बंभलोय-लंतगमहासक्कसहस्सास्आणयपाणय आरण अच्चुयकप्पा तिण्णि य अट्ठारसुत्तरे गेविज्जविमाणावाससए वीईवइत्ता तेण परं दूरंगता णीरया णिम्मला वितिमिरा विसुद्धा पंचदिसिं पंच अणुत्तरा महइमहालया विमाणा पण्णत्ता, तं जहाविजये वेजयंते जयंते अपराजिए सव्वट्ठसिद्धे ।
तेणं विमाणा सव्वरयणामया अच्छा सण्हा घट्टा मट्ठा णीरया णिम्मला णिप्पंका णिक्कंकडच्छाया सप्पभा सस्सिरीया सउज्जोया पासाईया दरिसणिज्जा अभिरूवा पडिरूवा। तत्थणं अणुत्तरोववाइयाणंदेवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता । तिसु वि लोगस्स असंखेज्जइभागे । तत्थ णं बहवे अणुत्तरोववाइया देवा परिवसंति सव्वे समिड्डिया सव्वे समबला सव्वे समाणुभावा महासोक्खा अणिंदा अपेस्सा अपुरोहिया अहमिदा णामं ते देवगणा पण्णत्ता समणाउसो।। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્ત અનુત્તરોપપાતિક દેવોનાં સ્થાન ક્યાં છે? હે ભગવન્! અનુત્તરોપાતિક દેવો ક્યાં નિવાસ કરે છે?
61२- गौतम ! रत्नप्रभा पृथ्वीना पसभ२भीय भूमिमाथी 6५२, यंद्र, सूर्य, ગ્રહ, નક્ષત્ર અને તારારૂપ જ્યોતિષી દેવોના વિમાનોથી અનેક સો યોજન, અનેક હજારો યોજન, અનેક લાખો યોજન, અનેક કરોડ યોજન, અનેક ક્રોડાકોડી યોજન ઉપર, સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસાર, આનત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પો તથા ત્રણેય રૈવેયક પ્રટોના ત્રણસો અઢાર(૩૧૮) વિમાનાવાસોથી ઊંચે સુદૂર સ્થિત પાંચ દિશાઓમાં(ચાર દિશા અને મધ્યમાં) રજરહિતનિર્મળ, અંધકારરહિત અને વિશુદ્ધ પાંચ મોટા અનુત્તર મહાવિમાનો છે, તે આ प्रभा छ– (१) वि४य (२) वैश्यन्त (3) ४यन्त (४) अ५२ति सने (५) सर्वार्थसिद्ध महाविमान.
આ વિમાનો પૂર્ણરૂપે રત્નમય, સ્ફટિકસમ સ્વચ્છ, સ્નિગ્ધ, કોમળ, ઘસેલા, સાફ કરેલા સુંવાળા, २४२डित,निष्पंड,निशव२९, छायायुक्त, प्रमायुत, श्रीसंपन्न, धोतयुत, प्रसन्नता,शनीय, મનોરમ્ય અને મનોહર છે. ત્યાં પર્યાપ્ત અને અપર્યાપ્ત અનુત્તરોપપાતિક દેવોના સ્થાન છે. આ સ્થાન