________________
| દ્વિતીય પદઃ સ્થાન
| १७८
અગિયાર(૧૧૧) વિમાનો છે એમ તીર્થકર ભગવંતોએ કહ્યું છે. તે વિમાનો પૂર્ણરૂપે રત્નમય યાવતુ પ્રતિરૂપ છે. ત્યાં પર્યાપ્ત અને અપર્યાપ્ત અધસ્તન ગ્રેવેયક દેવોનાં સ્થાન છે. તે દેવોના સ્થાન ત્રણેય અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. તેમાં ઘણા અધસ્તન ગ્રેવેયક દેવો નિવાસ કરે છે. તેઓ બધા સમાન ઋદ્ધિવાળા, સમાન ધુતિ-વાળા, સમાન યશસ્વી, સમાન બળવાન, સમાન પ્રભાવવાળા, મહાસુખી, ઇન્દ્રરહિત, દાસરહિત, પુરોહિત રહિત હોય છે. તે આયુષ્યમાન્ શ્રમણો ! તે દેવગણો અહમિન્દ્ર નામથી ઓળખાય છે. ६९ कहिणं भंते ! मज्झिमगाणं गेवेज्जगदेवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता? कहिणं भंते ! मज्झिमगेवेज्जगा देवा परिवसति?
गोयमा ! हेट्ठिमगेवेज्जगाणं उप्पि सपक्खि सपडिदिसि जाव उप्पइत्ता एत्थ णं मज्झिमगेवेज्जगदेवाणं तओ गेविज्जगविमाणपत्थडा पण्णत्ता- पाईण-पडीणायया जहा हेट्ठिमगेवेज्जगाणं णवरं सत्तुत्तरे विमाणावाससए हवंतीति मक्खायं । तेणं विमाणा जाव पडिरूवा । एत्थणं मज्झिमगेवेज्जगाणं देवाणं जावतिसु वि लोगस्स असंखेज्जइभागे। तत्थ णं बहवे मज्झिमगेवेज्जगा देवा परिवसंति जाव अहमिंदा णामं ते देवगणा पण्णत्ता समणाउसो। भावार्थ:-प्र-भगवन ! पर्याप्त सने अपर्याप्त मध्यम अवयवोनां स्थान इयां छ? हे ભગવન્! મધ્યમ ગ્રેવેયક દેવો ક્યાં રહે છે?
ઉત્તર- હે ગૌતમ ! અધસ્તન રૈવેયકોની ઉપર સમાન દિશા અને સમાન વિદિશામાં અનેક કોટાકોટિ યોજન ઉપર ઊંચે મધ્યમ ગ્રેવેયક દેવોના ત્રણ રૈવેયક વિમાન પ્રસ્તટ છે; તે પૂર્વ-પશ્ચિમ લાંબા છે, તેનું વર્ણન અધસ્તન રૈવેયકની સમાન છે. વિશેષતા એ છે કે તેમાં એકસો સાત(૧૦૭) વિમાનાવાસો છે. તે વિમાનો રત્નમય યાવતુ પ્રતિરૂપ છે. તે વિમાનાવાસમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત મધ્યમ ગ્રેવેયક દેવોના સ્થાન છે. તે દેવો ત્રણેય અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા મધ્યમ ગ્રેવેયકના દેવો નિવાસ કરે છે યાવત હે આયુષ્યમાન શ્રમણો ! આ દેવગણો અહમિન્દ્ર કહેવાય છે. ७० कहिणं भंते ! उवरिमगेवेज्जगदेवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता ? कहि णं भंते! उवरिमगेवेज्जगा देवा परिवसंति?
गोयमा ! मज्झिमगेवेज्जगदेवाणं उप्पिं जाव उप्पइत्ता एत्थणं उवरिमगेवेज्जगाणं देवाणं तओ गेविज्जगविमाणपत्थडा पण्णत्ता- पाईण-पडीणायया सेसं जहा हेट्ठिमगेविज्जगाणं, णवरं- एगे विमाणावाससए भवंतीतिमक्खायं । सेसंतहेव भाणियव्वं जाव अहमिंदा णामं ते देवगणा पण्णत्ता समणाउसो ।
एक्कारसुत्तरं हेट्ठिमेसु सत्तुत्तरं च मज्झिमए ।
सयमेग उवरिमए पचेव अणुत्तरविमाणा ॥ २५ ॥ भावार्थ:-प्रश्न-भगवन ! पर्याप्त सने अपर्याप्त परितन अवयवोनां स्थानश्यां छ? ભગવન્! ઉપરિતન ગ્રેવેયકના દેવો ક્યાં નિવાસ કરે છે?
ઉત્તર– હે ગૌતમ ! મધ્યમ ગ્રેવેયકોની ઉપર યાવત અનેક કોટાકોટિ યોજન ઉપર ઉપરિતન