________________
| १७० ।
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૧
सुरिंदे अरयंबरवत्थधरे आलइयमालमउडे णवहेमचारुचित्तचंचलकुंडलविलिहिज्जमाणगंडे महिड्डिए जाव पभासेमाणे ।
से णं तत्थ बत्तीसाए विमाणावाससयसहस्साणं चउरासीए सामाणिय साहस्सीणं, तेत्तीसाए तायत्तीसगाणं, चउण्हं लोगपालाणं, अट्ठण्हं अग्गमहिसीणं सपरिवाराणं, तिण्हं परिसाणं,सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं, चउण्हं चउरासीईणं आयरक्खदेवसाहस्सीणं अण्णेसिं च बहूणं सोहम्मगकप्पवासीणं वेमाणियाणं देवाण य देवीण य आहेवच्चं पोरेवच्चं कुव्वमाणे जाव विहरइ । ભાવાર્થ:- આ સ્થાનોમાં દેવેન્દ્ર દેવરાજ શક્ર નિવાસ કરે છે; તે વજપાણિ, પુરન્દર, શતક્રતુ, સહસાક્ષ, મઘવા, પાકશાસન, દક્ષિણાóલોકાધિપતિ, બત્રીસ લાખ વિમાનોના અધિપતિ છે. તેનું વાહન ઐરાવત હાથી છે, તે સુરેન્દ્ર રજરહિત આકાશ જેવા સ્વચ્છ વસ્ત્રના ધારક, સંસકત માળા અને મુકુટના ધારક; નવા, સુવર્ણમય, સુંદર, અદ્ભુત, ચંચળ કુંડળો જેના કપોલ ભાગને સ્પર્શી રહ્યા છે, તેવા તે શકેન્દ્ર મહર્તિક થાવત્ દશે દિશાને સુશોભિત કરતાં વિચરે છે.
ત્યાં દેવેન્દ્ર દેવરાજ શક્ર બત્રીસ લાખ વિમાનાવાસોનું, ચોર્યાશી હજાર સામાનિક દેવોનું, તેત્રીસ ત્રાયદ્ગિશક દેવોનું, ચાર લોકપાલ દેવોનું, સપરિવાર આઠ અગ્રમહિષીઓનું, ત્રણ પરિષદોનું, સાત સેનાઓનું, સાત સેનાધિપતિ દેવોનું, ચાર ચોર્યાશી હજાર અર્થાત્ ત્રણ લાખ છત્રીસ હજાર આત્મરક્ષક દેવોનું તથા અન્ય ઘણા સૌધર્મ કલ્પવાસી વૈમાનિક દેવો અને દેવીઓનું આધિપત્ય અને અગ્રેસરપણું કરતાં યાવતું વિચરણ કરે છે. ५८ कहि णं भंते ! ईसाणगदेवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता ? कहि णं भंते! ईसाणदेवा परिवसंति ?
गोयमा! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं इमीसे रयणप्पभाए पुढवीए बहुसम रमण्णिजाओ भूमिभागाओ उड्ढे चंदिमसूरियगहगणणक्खक्ततारारूवाणं बहूई जोयणसयाई बहूई जोयणसहस्साई जाव उप्पइत्ता एत्थ णं ईसाणे णामं कप्पे पण्णत्ते- पाईणपडीणायए उदीणदाहिणवित्थिण्णे एवं जहा सोहम्मे जाव पडिरूवे । तत्थ णं ईसाणगदेवाणं अट्ठावीसं विमाणावाससयसहस्सा हवंतीति मक्खाय। तेणं विमाणा सव्वरयणामया जावपडिरूवा।
तेसिणं बहुमज्झदेसभाए पंच वर्डसगा पण्णत्ता, तं जहा- अंकवडेंसए फलिहवडेंसए रयणवडेंसए जायरूववडेंसए मज्झे एत्थईसाणवडेसए । तेणं वडेंसया सव्वरयणामया जाव पडिरूवा । एत्थणं ईसाणाणं देवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता । तिसु वि लोगस्स असंखेज्जइभागे । सेसं जहा सोहम्मगदेवाणं जावविहरति । भावार्थ:-प्रश्न-डे मावन् ! पर्याप्त मने अपर्याप्त शान हेलोवोना स्थान या छ ? डे ભગવન્! ઈશાન દેવલોકના દેવો ક્યાં નિવાસ કરે છે?
ઉત્તર– હે ગૌતમ! જેબૂદ્વીપ નામક દ્વીપના સુમેરુ પર્વતની ઉત્તર દિશામાં, આ રત્નપ્રભા પૃથ્વીના