SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ | દ્વિતીય પદ: સ્થાન, ૧૫૯ अइकायमहाकाया, गंधव्वाणं गीयरङ्गीयजसे जाव विहरइ । काले य महाकाले, सुरूव पडिरूव पुण्णभद्दे य । अमरवइ माणिभद्दे, भीमे य तहा महाभीमे ॥ १७ ॥ किण्णर किंपुरिसे खलु, सप्पुरिसे खलु तहा महापुरिसे । अइकाय महाकाए, गीयरइ चेव गीयजसे ॥ १८ ॥ ભાવાર્થ - જે રીતે દક્ષિણ અને ઉત્તર દિશાના પિશાચો અને તેઓના ઇન્દ્રોનાં સ્થાનોનું વર્ણન કર્યું, તે જ રીતે ભૂતદેવોથી ગંધર્વો સુધીના વ્યંતર દેવોનું વર્ણન સમજવું જોઈએ. તેઓના ઇન્દ્રોના નામમાં આ પ્રમાણે વિશેષતા છે. ભૂતોના બે ઇન્દ્ર- સુરૂપ અને પ્રતિરૂપ, યક્ષોના બે ઇન્દ્ર- પૂર્ણભદ્ર અને માણિભદ્ર, રાક્ષસોના બે ઇન્દ્ર- ભીમ અને મહાભીમ, કિન્નરોના બે ઇન્દ્ર- કિન્નર અને કિંમુરુષ, કિંપુરુષોના બે ઇન્દ્ર- સત્પષ અને મહાપુરુષ, મહોરગના બે ઇન્દ્ર- અતિકાય અને મહાકાય તથા ગંધર્વોના બે ઇન્દ્ર- ગીતરતિ અને ગીતયશ યાવત આધિપત્ય કરતાં રહે છે. थार्थ- माह प्रारन वायव्यंतर हेवोन। प्रत्येऊना- न्द्र मशः सा प्रभारी छ- (१) કાલ અને મહાકાલ (૨) સુરૂપ અને પ્રતિરૂપ (૩) પૂર્ણભદ્ર અને માણિભદ્ર (૪) ભીમ અને મહાભીમ (५) उन्न२ अने पुरुष (G) सत्पुरुष अने महापुरुष (७) अतिकाय अने माय (८) गीतरति भने गीतयश. ॥१७-१८॥ ५० कहि णं भंते ! अणवण्णियाणं देवाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता ? कहि णं भंते! अणवण्णिया देवा परिवसंति? गोयमा ! इमीसेरयणप्पभाए पुढवीएरयणामयस्स कंडस्स जोयणसहस्स-बाहल्लस्स उवरिहेट्ठा य एगं जोयणसयं वज्जेत्ता मज्झे अट्ठसु जोयणसएसु, एत्थ णं अणवणियाणं देवाणं तिरियमसंखेज्जा णगरावाससयसहस्सा भवंतीतिमक्खायं । तेणं जावपडिरूवा। एत्थणं अणवण्णियाणं देवाणं ठाणा । उववाएणं लोगस्स असंखेज्जइभागे, समुग्घाएणं लोगस्स असंखेज्जइभागे, सट्ठाणेणं लोगस्स असंखेज्जइभागे । तत्थणं बहवे अणवण्णिया देवा परिवसंति महड्डिया जहा पिसाया जाव विहरंति । ___ सण्णिहियसामाणा य इत्थदुवे अणवर्णिणदा अणवण्णियकुमाररायाणो परिवसंति महिड्डिया जहा कालमहाकाला । भावार्थ:- प्रश्न- भगवन ! पर्याप्त अने अपर्याप्त पलिवोनां स्थान ज्यां छ? है ભગવન્! અણપર્ણિક દેવો ક્યાં નિવાસ કરે છે? ઉત્તર- હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના એક હજાર યોજન જાડાઈવાળા રત્નમય કાંડના ઉપર અને નીચે સો-સો યોજન છોડીને મધ્યના આઠસો યોજનના ક્ષેત્રમાં, અણપર્ણિક દેવોના તિરછા અસંખ્યાત લાખ નગરાવાસો છે, તેમ તીર્થકર ભગવંતે કહ્યું છે. તે નગરાવાસોનું વર્ણન પૂર્વવત્ જાણવું. આ સ્થાનોમાં અપર્ણિક દેવોનાં સ્થાન છે. તે સ્થાનો ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુઘાતની
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy