________________
| ૧૦૬]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
सणंकमारा माहिंदा बंभलोगा लंतया महासुक्का सहस्सारा आणया पाणया आरणा अच्चुया। ते समासओ दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्तगा य अपज्जत्तगा य । सेतं कप्पोवगा ।
કલ્પપપન્ન વૈમાનિક દેવોના કેટલા પ્રકાર છે? કલ્પપપન્ન વૈમાનિક દેવોના બાર પ્રકાર છે તે આ પ્રમાણે છે– (૧) સૌધર્મ (૨) ઈશાન (૩) સનકુમાર (૪) માહેન્દ્ર (૫) બ્રહ્મલોક (૬) લાંતક (૭) મહાશુક્ર (૮) સહસાર (૯) આનત (૧૦) પ્રાણત (૧૧) આરણ અને (૧૨) અશ્રુત. તે બાર પ્રકારના કલ્પપપન્ન દેવો)ના સંક્ષેપથી બે પ્રકાર છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. આ કલ્પપપન્ન વૈમાનિક દેવોની પ્રરૂપણા છે. १७४ से किं तं कप्पाईया? कप्पाईया दुविहा पण्णत्ता, तं जहा-गेवेज्जगा य अणुत्तरोववाइया य।
કલ્પાતીત વૈમાનિક દેવોના કેટલા પ્રકાર છે? કલ્પાતીત વૈમાનિક દેવોના બે પ્રકાર છે, તે આ પ્રમાણે–ચૈવેયકવાસી દેવો અને અનુત્તરોપપાતિક દેવો. १७५ से किं तं गेवेज्जगा? गेवेज्जगा णवविहा पण्णत्ता,तंजहा- हेट्ठिमहेट्ठिमगेवेज्जगा, हेट्ठिम-मज्झिम- गेवेज्जगा, हेट्ठिम-उवरिम-गेवेज्जगा, मज्झिमहेट्ठिमगेवेज्जगा, मज्झिममज्झिम- गेवेज्जगा, मज्झिमउवरिमगेवेज्जगा, उवरिमहेट्ठिमगेवेज्जगा, उवरिममज्झिमगेवेज्जगा, उवरिमउवरिमगेवेज्जगा । ते समासओ दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्तगा य अपज्जत्तगा य । से तं गेवेज्जगा ।
રૈવેયક વૈમાનિક દેવોના કેટલા પ્રકાર છે? રૈવેયક વૈમાનિક દેવોના નવ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અધતન-અધસ્તન રૈવેયક (૨) અધસ્તન-મધ્યમ ગ્રેવેયક, (૩) અધસ્તન ઉપરિમ રૈવેયક, (૪) મધ્યમ-અધતન રૈવેયક (૫) મધ્યમ-મધ્યમ ગ્રેવેયક (૬) મધ્યમ-ઉપરિમ રૈવેયક (૭) ઉપરિમ-અધસ્તન ચૈવેયક (૮) ઉપરિમ-મધ્યમ ગ્રેવેયક અને (૯) ઉપરિમ-ઉપરિમ રૈવેયક.
તે નવ પ્રકારના રૈવેયક વૈમાનિક દેવોના સંક્ષેપથી બે પ્રકાર છે- પર્યાપ્ત અને અપર્યાપ્ત. આ રૈવેયકવાસી વૈમાનિક દેવોની પ્રરૂપણા છે. १७६ से किं तं अणुत्तरोववाइया ? अणुत्तरोववाइया पंचविहा पण्णत्ता, तं जहाविजया वेजयंता जयंता अपराजिया सव्वट्ठसिद्धा ।
ते समासओ दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्तगा य अपज्जत्तगा य । से तं अणुत्तरोववाइया। से तं कप्पाईया । से तं वेमाणिया । से तं देवा । से तं पंचिंदिया। से तं संसारसमावण्ण जीवपण्णवणा । से तं जीवपण्णवणा । से तं पण्णवणा ।
અનુત્તરોપપાતિક વૈમાનિક દેવોના કેટલા પ્રકાર છે? અનુત્તરોપપાતિક વૈમાનિક દેવોના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) વિજય, (૨) વૈજયંત, (૩) જયંત, (૪) અપરાજિત અને (૫) સર્વાર્થસિદ્ધ.
તે(પાંચેય પ્રકારના કલ્પાતીત વૈમાનિક દેવો)ના સંક્ષેપથી બે પ્રકાર છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. આ અનુત્તરોપપાતિક વૈમાનિક દેવો, કલ્પાતીત દેવો અને વૈમાનિક દેવોનું વર્ણન પૂર્ણ થાય છે. આ રીતે