________________
પ્રથમ પદપ્રજ્ઞાપના.
| ९५ |
ઉત્તર- સયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છેપ્રથમસમય સયોગીકેવળી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય અને અપ્રથમ સમય સયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય અથવા ચરમ સમય સયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય અને અચરમ સમય સયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય. આ સયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યનું કથન છે. १४८ से किं तं अजोगिकेवलिखीणकसायवीयरागदसणारिया ?
अजोगिकेवलिखीणकसायवीयरागदसणारिया दुविहा पण्णत्ता, तं जहा-पढम समयअजोगिकेवलिखीणकसायवीयरागदसणारिया य अपढमसमयअजोगि-केवलिखीणकसायवीयरागदसणारिया य अहवा चरिमसमयअजोगिकेवलिखीण-कसायवीयरागदसणारिया य अचरिमसमयअजोगिकेवलिखीणकसायवीयरागदंसणारिया। सेतं अजोगिकेवलिखीणकसायवीयरागदसणारिया । सेतं केवलिखीणकसाय वीयरागदसणारिया । से तं खीणकसायवीयरागदसणारिया । से तं वीयरागदसणारिया। से तं दसणारिया ।
प्रश्न- अयोगी वणी क्षी४ाय वीतराशनार्य 240 प्रा छ ? ઉત્તર– અયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પ્રથમ સમય અયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય અને અપ્રથમ સમય અયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય અથવા ચરમ સમય અયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય અને અચરમ સમય અયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગદર્શનાર્ય.આ અયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગદર્શનાર્ય, કેવળી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય, ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય, વીતરાગ દર્શનાર્ય અને દર્શનાર્ય મનુષ્યોનું કથન છે. १४९ से किं तं चरित्तारिया ? चरित्तारिया दुविहा पण्णत्ता, तं जहा- सरागचरित्तारिया य वीयराग चरित्तारिया य ।
प्रश्न- यारित्रार्थन।24२ ? 612- यास्त्रिार्थना २ छ, ते याप्रमाणे છે– સરાગ ચારિત્રાર્ય અને વીતરાગ ચારિત્રાર્ય. १५० से किं तं सरागचरित्तारिया ? सरागचरित्तारिया दुविहा पण्णत्ता, तं जहा- सुहुमसंपरायसरागचरित्तारिया य बायरसंपरायसरागचरित्तारिया य ।
प्रश्न-सराणयारित्रार्थना 240 अरछ? 612-सराणयास्त्रिार्थना प्रारछे,ते આ પ્રમાણે છે– સૂક્ષ્મ સંપરામ-સરાગ ચારિત્રાર્ય (૧૦માં ગુણસ્થાવર્તી જીવો) અને બાદર સંપરાય-સરાગ ચારિત્રાર્ય. (૬ થી ૯ ગુણસ્થાનવર્તી જીવો) १५१ से किं तं सुहुमसंपरायसरागचरित्तारिया ?
सुहुमसंपरायसरागचरित्तारिया दुविहा पण्णत्ता, तंजहा- पढमसमयसुहुम संपराय सरागचरित्तारिया य अपढमसमयसुहुमसंपरायसरागचरित्तारिया य अहवा चरिमसमय सुहुमसंपरायसरागचरित्तारिया य अचरिमसमयसुहुमसंपरायसरागचरित्तारिया य अहवा सुहमसंपरायसरागचरित्तारिया दुविहा पण्णत्ता, तंजहा-संकिलिस्समाणा यविसुज्झमाणा य । से तं सुहुमसंपरायचरित्तारिया ।