________________
[ ૯૬ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
પ્રશ્ન- સૂક્ષ્મ સંપ રાય સરાગ ચારિત્રાર્યના કેટલા પ્રકાર છે? ઉત્તર- સૂક્ષ્મ સંપરાય સરાગ ચારિત્રાર્યના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પ્રથમ સમય સૂક્ષ્મ સંપરાય-સરાગ ચારિત્રાર્ય અને અપ્રથમ સમય સૂક્ષ્મ સંપરાય સરાગ ચારિત્રાર્ય અથવા ચરમ સમય સૂક્ષ્મ સંપરાય સરાગ ચારિત્રાર્ય અને અચરમ સમય સૂક્ષ્મ સંપરાય સરાગ ચારિત્રાર્ય અથવા સૂક્ષ્મ સંપરાય સરાગ ચારિત્રાર્યના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે–સંકિલશ્યમાન અને વિશુદ્ધયમાન. આ સૂક્ષ્મ સંપરાય સરાગ ચારિત્રાર્યનું કથન છે. १५२ से किं तं बादरसंपरायसरागचरित्तारिया ? ____ बादरसंपरायसरागचरित्तारिया दुविहा पण्णत्ता, तं जहा- पढमसमयबादरसंपरायसरागचरित्तारिया य अपढमसमयबादरसंपरायसरागचरित्तारिया य अहवा चरिमसमय बादरसंपरायसरागचरित्तारिया य अचरिमसमयबादरसंपरायसरागचरित्तारिया य अहवा बादरसंपरायसरागचरित्तारिया दुविहा पण्णत्ता, तंजहा-पडिवाई य अपडिवाई य । से तं बादरसंपरायसरागचरित्तारिया । से तं सरागचरित्तारिया ।
પ્રશ્ન- બાદર સંપરાય સરાગ ચારિત્રાર્થના કેટલા પ્રકાર છે?
ઉત્તર– બાદર સંપરાય સરાગ ચારિત્રાર્થના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પ્રથમ સમય બાદર સંપરાય સરાગ ચારિત્રાર્ય અને અપ્રથમ સમય બાદર સંપરાય સરાગ ચારિત્રાર્ય અથવા ચરમ સમય બાદર સંપરાય સરાગ ચારિત્રાર્ય અને અચરમ સમય બાદર સંપરાય સરાગ ચારિત્રાર્ય અથવા બાદર સંપરાય સરાગ ચારિત્રાર્યના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પ્રતિપાતિ(ઉપશમ શ્રેણીના જીવો) અને અપ્રતિપાતિ. (ક્ષપક શ્રેણીના જીવો). આ બાદર સંપરામ-સરાગ ચારિત્રાર્ય તેમજ સરાગ ચારિત્રાર્યનું કથન પૂર્ણ થાય છે. १५३ से किं तं वीयरागचरित्तारिया ? वीयरागचरित्तारिया दुविहा पण्णत्ता, तं जहाउवसंतकसायवीयरागचरित्तारिया य खीणकसायवीयरागचरित्तारिया य ।
પ્રશ્ન- વીતરાગ ચારિત્રાર્યના કેટલા પ્રકાર છે? ઉત્તર- વીતરાગ ચારિત્રાર્યના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે- ઉપશાંત કષાય વીતરાગ ચારિત્રાર્ય(૧૧મા ગુણસ્થાનના જીવો) અને ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્ય. (૧૨, ૧૩, ૧૪માં ગુણસ્થાનના જીવો) १५४ से किं तं उवसंतकसायवीयरागचरित्तारिया ?
उवसंतकसायवीयरागचरित्तारिया दुविहा पण्णत्ता, तंजहा- पढमसमक्उवसंतकसाय वीयरागचरित्तारिया य अपढमसमयउवसंतकसायवीयरागचरित्तारिया य, अहवा चरिमसमय उवसंतकसाक्वीयरागचरित्तारिया य अचरिमसमयउवसंतकसायवीयरागचरित्तारिया य । सेतं उवसंतकसायवीयरागचरित्तारिया ।
પ્રશ્ન- ઉપશાંતકષાય વીતરાગ ચારિત્રાર્થના કેટલા પ્રકાર છે? ઉત્તર– ઉપશાંતકષાય વીતરાગ ચારિત્રાર્યના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પ્રથમ સમય ઉપશાંત કષાય વીતરાગ ચારિત્રાર્ય અને અપ્રથમ સમય ઉપશાંત કષાય વીતરાગ ચારિત્રાર્ય અથવા