________________
| ८४ ।
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
ઉત્તર– સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પ્રથમ સમય સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય અને અપ્રથમ સમય સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય અથવા ચરમ સમય સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય અને અચરમ સમય સ્વયંબુદ્ધછધસ્થ ક્ષીણકષાય વીતરાગદર્શનાર્ય.આ સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યોનું કથન છે. १४५ से किं तं बुद्धबोहियछउमत्थखीणकसायवीयरागदसणारिया ?
बुद्धबोहियछउमत्थखीणकसायवीयरागदसणारिया दुविहा पण्णत्ता, तं जहापढम समयबुद्धबोहियछउमत्थखीणकसायवीयरागदसणारिया य अपढमसमय बुद्धबोहिय छउमत्थखीणकसायवीयरागदसणारिया य, अहवा चरिमसमयबुद्धबोहिय छउमत्थ खीणकसायवीयरागदसणारिया य अचरिमसमयबद्धबोहियछउमत्थ-खीणकसायवीयरागदसणारिया य । सेतं बुद्धबोहियछउमत्थखीण कसाय-वीयरागदसणारिया। से तं छउमत्थ खीणकसायवीयरागदसणारिया ।
___ - जुद्धपोधित भस्थ क्षीपाय वीतरा॥ शनार्यन। 24॥ २ छ ?
ઉત્તર– બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છેપ્રથમ સમય બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય અને અપ્રથમ સમય બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય અથવા ચરમ સમય બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય અને અચરમ સમય બુદ્ધ બોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય. આ બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યોનું કથન છે. १४६ से किं तं केवलि-खीणकसाय-वीयराग-दंसणारिया ? केवलिखीणकसायवीयरागदंसणारिया दुविहा पण्णत्ता, तं जहा- सजोगिकेवलिखीणकसायवीयरागदसणारियाय अजोगिकेवलिखीणकसायवीयराग-दसणारिया य।
પ્રશ્ન-કેવળી ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્યના કેટલા પ્રકાર છે? ઉત્તર–કેવળી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– સયોગીકેવળી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય અને અયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય. १४७ से किं तं सजोगिकेवलिखीणकसायवीयराग-दंसणारिया ?
सजोगिकेवलिखीणकसायवीयरागदसणारिया दुविहा पण्णत्ता, तंजहा- पढमसमय सजोगिकेवलिखीणकसायवीयरागदसणारिया य अपढमसमयसजोगि-केवलिखीणकसायवीयरागदसणारिया य. अहवा चरिमसमय-सजोगिकेवलिखीणकसायवीयरागदसणारिया य अचरिमसमय-सजोगिकेवलिखीणकसायवीयराग-दसणारिया य । सेतं सजोगिकेवलि खीणकसायवीयरागदसणारिया ।
प्रश्न-सयोगी वणी क्षीषाय वीतराग शनार्थना 3240 अरछ?