________________
પ્રથમ પદપ્રજ્ઞાપના.
ભાવાર્થ:- (ગાથાથી જે મૂળના કાષ્ઠભાગ–મધ્યવર્તી ભાગ કરતાં છાલ જાડી હોય, તે છાલ અને તેના જેવી અન્ય છાલને અનંતજીવાત્મક જાણવી.. ૭દા જે કંદના મધ્યવર્તી ભાગ કરતાં છાલ જાડી હોય, તે છાલ અને તેના જેવી અન્ય છાલને અનંત જીવાત્મક જાણવી. ૭૭ .
જે સ્કંધના મધ્યવર્તી ભાગ કરતાં છાલ જાડી હોય, તે છાલ અને તેના જેવી અન્ય છાલને અનંતજીવાત્મક જાણવી./ ૭૮ જે શાખાના મધ્યવર્તી ભાગ કરતાં છાલ જાડી હોય, તે છાલ અને તેના જેવી અન્ય છાલને અનંત જીવાત્મક જાણવી. ૭૯ ७८
जस्स मूलस्स कट्ठाओ, छल्ली तणुयतरी भवे । परित्तजीवा उ सा छल्ली, जायावण्णा तहाविहा ॥८॥ जस्स कंदस्स कद्राओ, छल्ली तणयतरी भवे । परित्तजीवा उ सा छल्ली, जायावण्णा तहाविहा ॥८१॥ जस्स खंधस्स कट्ठाओ, छल्ली तणुयतरी भवे । परित्तजीवा उ सा छल्ली, जायावण्णा तहाविहा ॥८२॥ जीसे सालाए कट्ठाओ, छल्ली तणुयतरी भवे ।
परित्तजीवा उ सा छल्ली, जायावण्णा तहाविहा ॥८३॥ ભાવાર્થ - (ગાથાર્થ) જે મૂળના મધ્યવર્તી ભાગ કરતાં છાલ પાતળી હોય, તે છાલ અને તેના જેવી અન્ય છાલને પ્રત્યેક જીવાત્મક જાણવી. . ૮૦ જે કંદના મધ્યવર્તી ભાગ કરતાં છાલ પાતળી હોય, તે છાલ અને તેના જેવી અન્ય છાલને પ્રત્યેક જીવાત્મક જાણવી. // ૮૧
- જે સ્કંધના મધ્યવર્તી ભાગ કરતાં છાલ પાતળી હોય, તે છાલ અને તેના જેવી અન્ય છાલને પ્રત્યેક જીવાત્મક જાણવી. ૮૨. જે શાખાના મધ્યવર્તી ભાગ કરતાં છાલ પાતળી હોય, તે છાલ અને તેના જેવી અન્ય છાલને પ્રત્યેક જીવાત્મક જાણવી. ૮૩ | ७९
चक्कागं भज्जमाणस्स, गंठी चुण्णघणो भवे । पुढविसरिसेण भेएण, अणंतजीवं वियाणाहि ॥८४॥ गूढछिरागं पत्तं, सच्छीरं जं च होंति णिच्छीरं ।
जंपि य पणट्ठसंधि, अणंतजीवं वियाणाहि ॥८५॥ ભાવાર્થ:- (ગાથાર્થ) વનસ્પતિના જે મૂળ આદિ ભાગને ચક્રાકાર કાપતાં તે સ્થાન ચૂર્ણ–રજથી વ્યાપ્ત થાય અથવા જે મૂળ-કંદાદિને તોડતાં, તેનું ભંગ સ્થાન પૃથ્વી સમાન ભેદવાળું થઈ જાય, તો તે મૂળ-કંદ આદિને અનંત જીવાત્મક જાણવા. II ૮૪ . જે પત્રની શિરાઓ ગુપ્ત હોયદખાતી ન હોય), તેવા તે પત્ર દૂધ યુક્ત કે દૂધ રહિત પણ હોય અને જેની સંધિ પણ ન દેખાતી હોય તો તેને અનંત જીવાત્મક જાણવા. ૮પા