________________
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૧
जस्स पुप्फस्स भग्गस्स, हीरो भंगो पदीसइ । परित्तजीवे उ से पुप्फे, जेयावण्णे तहाविहा ॥७३॥ जस्स फलस्स भग्गस्स, हीरो भंगो पदीसइ । परित्तजीवे फले से उ, जेयावण्णे तहाविहा ॥७४॥ जस्स बीयस्स भग्गस्स, हीरो भंगो पदीसइ ।
परित्तजीवे उ से बीए, जेयावण्णे तहाविहा ॥७५॥ ભાવાર્થ - (ગાથાર્થ) જે મૂળને તોડતાં, તે જ્યાંથી તૂટે, તે ભંગ સ્થાન વિષમ દેખાય(સમતલ ન દેખાય), તો તે મૂળ અને તેના જેવા અન્ય મૂળને પ્રત્યેક(પરિત્ત) જીવાત્મક જાણવા.. ઇ . જે કંદને તોડતાં, તે જ્યાંથી તુટે, તે ભંગ સ્થાન વિષમ દેખાય, તો તે કંદ અને તેના જેવા અન્ય કંદને પ્રત્યેક જીવાત્મક જાણવા. || ૭. જે સ્કંધને તોડતાં, તે જ્યાંથી તૂટે, તે ભંગ સ્થાન વિષમ દેખાય, તો તે સ્કંધ અને તેના જેવા અન્ય સ્કંધને પ્રત્યેક જીવાત્મક જાણવા. / ૬૮
જે છાલને તોડતાં, તે જ્યાંથી તૂટે, તે ભંગ સ્થાન વિષમ દેખાય, તો તે છાલને અને તેના જેવી અન્ય છાલ પ્રત્યેક જીવાત્મક જાણવી.// ૬૯ો જે શાખાને તોડતાં, તે જ્યાંથી તૂટે, તે ભંગ સ્થાન વિષમ દેખાય, તો તે શાખા અને તેના જેવી અન્ય શાખાને પ્રત્યેક જીવાત્મક જાણવી. ૭૦ |
જે પ્રવાલને તોડતાં, તે જ્યાંથી તૂટે, તે ભંગ સ્થાન વિષમ દેખાય, તો તે પ્રવાલ અને તેના જેવા અન્ય પ્રવાલને પ્રત્યેક જીવાત્મક જાણવા. ૭૧ | જે પાંદડાંને તોડતાં, તે જ્યાંથી તૂટે, તે ભંગ સ્થાન વિષમ દેખાય, તો તે પાંદડાં અને તેના જેવા અન્ય પાંદડાંને પ્રત્યેક જીવાત્મક જાણવા./ ૭૨ .
જે ફુલને તોડતાં, તે જ્યાંથી તૂટે, તે ભંગ સ્થાન વિષમ દેખાય, તો તે ફૂલ અને તેના જેવા અન્ય ફૂલને પ્રત્યેક જીવાત્મક જાણવા. ૭૩ | જે ફળને તોડતાં, તે જ્યાંથી તૂટે, તે ભંગ સ્થાન વિષમ દેખાય, તો તે ફળ અને તેના જેવા અન્ય ફળોને પ્રત્યેક જીવાત્મક જાણવા.૭૪જે બીજને તોડતાં, તે જ્યાંથી તૂટે, તે ભંગ સ્થાન વિષમ દેખાય, તો તે બીજ અને તેના જેવા અન્ય બીજને પ્રત્યેક જીવાત્મક જાણવા./૭૫ .
जस्स मूलस्स कट्ठाओ, छल्ली बहलयरी भवे । अणंतजीवा उ सा छल्ली, जायावण्णा तहाविहा ॥७६॥ जस्स कंदस्स कट्ठाओ, छल्ली बहलयरी भवे । મતનવા તુલા છત્તી, નાયાવMT તાવા II૭૭ના जस्स खंधस्स कट्ठाओ, छल्ली बहलयरी भवे । अणंतजीवा उ सा छल्ली, जायावण्णा तहाविहा ॥७८॥ जीसे सालाए कट्ठाओ, छल्ली बहलयरी भवे । अणंतजीवा उ सा छल्ली, जायावण्णा तहाविहा ॥७९॥
૭૭