SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પદપ્રજ્ઞાપના [૫૫] ભાવાર્થ - (ગાથાર્થ) જે મૂળને તોડતાં તે જ્યાંથી તૂટે તે ભંગ સ્થાન સમતલ દેખાય, તો તે મૂળને અને તેના જેવા અન્ય મૂળને અનંતજીવાત્મક જાણવા. / પદ / જે કંદને તોડતાં, તે જ્યાંથી તૂટે તે ભંગ સ્થાન સમતલ દેખાય, તો તે કંદને અને તેના જેવા અન્ય કંદને અનંત જીવાત્મક જાણવા./ ૫૭ જે સ્કંધને તોડતાં, તે જ્યાંથી તૂટે તે ભંગ સ્થાન સમતલ દેખાય, તો તે સ્કંધને અને તેના જેવા અન્ય સ્કંધોને અનંત જીવાત્મક જાણવા.. ૫૮ | જે છાલને તોડતાં, તે જ્યાંથી તૂટે તે ભંગ સ્થાન સમતલ દેખાય તો તે છાલને અને તેના જેવી અન્ય છાલને અનંત જીવાત્મક જાણવી. . પ૯ો. જે શાખાને તોડતાં, તે જ્યાંથી તૂટે તે ભંગ સ્થાન સમતલ દેખાય, તો તે શાખાને અને તેના જેવી અન્ય શાખાને અનંત જીવાત્મક જાણવી. || so | જે પ્રવાલ(કૂંપળોને તોડતાં, તે જ્યાંથી તૂટે તે ભંગ સ્થાન સમતલ દેખાય, તો તે પ્રવાલને અને તેના જેવી અન્ય કંપળોને અનંતજીવાત્મક જાણવી. ૧ || જે પાંદડાને તોડતાં, તે જ્યાંથી તૂટે, તે ભંગ સ્થાન સમતલ દેખાય, તો તે પાંદડાને અને તેના જેવા અન્ય પાંદડાને અનંત જીવાત્મક જાણવા.// ૨ા જે ફૂલને તોડતાં તે જ્યાંથી તૂટે, તે ભંગ સ્થાન સમતલ દેખાય, તો તે ફૂલોને અને તેના જેવા અન્ય ફૂલોને અનંત જીવાત્મક જાણવા. ૩ જે ફળને તોડતાં, તે જ્યાંથી તૂટે, તે ભંગ સ્થાન સમતલ દેખાય, તો તે ફળોને અને તેના જેવા અન્ય ફળોને અનંત જીવાત્મક જાણવા. || ૪ જે બીજને તોડતાં, તે જ્યાંથી તૂટે, તે ભંગ સ્થાન સમતલ દેખાય તો તે બીજને અને તેના જેવા અન્ય બીજોને અનંત જીવાત્મક જાણવા. || ૫ | जस्स मूलस्स भग्गस्स, हीरो भंगो पदीसइ । परित्तजीवे उ से मूले, जेयावण्णे तहाविहा ॥६६॥ जस्स कंदस्स भग्गस्स, हीरो भंगो पदीसइ । परित्तजीवे उ से कंदे, जेयावण्णे तहाविहा ॥६७॥ जस्स खंधस्स भग्गस्स, हीरो भंगो पदीसइ । परित्तजीवे उ से खंधे, जेयावण्णे तहाविहा ॥६८॥ जीसे तयाए भग्गाए, हीरो भंगो पदीसइ । परित्तजीवा तया सा उ, जा यावण्णा तहाविहा ॥६९॥ जस्स सालस्स भग्गस्स, हीरो भंगो पदीसइ । परित्तजीवे उ से साले, जेयावण्णे तहाविहा ॥७॥ जस्स पवालस्स भग्गस्स, हीरो भंगो पदीसइ । परित्तजीवे पवाले उ, जेयावण्णे तहाविहा ॥७१॥ जस्स पत्तस्स भग्गस्स, हीरो भंगो पदीसइ । परित्तजीवे उ से पत्ते, जेयावण्णे तहाविहा ॥७२॥
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy