________________
| ५४ ।
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
અસંખ્યાત કે અનંત જીવવાળી જાણવી જોઈએ. . ૫૪ શિંગોડાના ગુચ્છમાં અનેક જીવો હોય છે અને तेन पisiभा (भुण्य) १ डोय छे, तेनामा (भुण्य) वडोय छे.॥ ५५॥ विवेयन :
પ્રસ્તુત ગાથામાં પ્રત્યેક શરીરી વનસ્પતિની ઉત્પત્તિની અવસ્થામાં તેના આશ્રયે સાધારણ શરીરી જીવોની ઉત્પત્તિનું કથન છે. संखिज्जमसंखिज्जा, अणंत जीवा बोधव्वा :- शिंगst, तृणवरे प्रत्ये शरीश वनस्पतिमा ઉત્પત્તિ સમયની અત્યંત કોમળ અવસ્થામાં અનંત જીવો હોય છે, ત્યાર પછી તે પ્રત્યેક શરીરી થઈ જાય છે. તે વનસ્પતિ લીલી હોય ત્યારે તેમાં અસંખ્યાત જીવ હોય છે, સુકાવા લાગે ત્યારે તેમાં સંખ્યાત જીવો હોય છે. પ્રત્યેક-સાધારણ શરીરી વનસ્પતિના લક્ષણો -
जस्स मूलस्स भग्गस्स, समो भंगो पदीसइ । अणंतजीवे उ से मूले, जेयावण्णे तहाविहा ॥५६॥ जस्स कंदस्स भग्गस्स, समो भंगो पदीसइ । अणंतजीवे उसे कंदे, जेयावण्णे तहाविहा ॥५७॥ जस्स खंधस्स भग्गस्स, समो भंगो पदीसइ । अणंतजीवे उ से खंधे, जेयावण्णे तहाविहा ॥५८॥ जीसे तयाए भग्गाए, समो भंगो पदीसइ ।। अणंतजीवा तया सा उ, जायावण्णा तहाविहा ॥५९॥ जस्स सालस्स भग्गस्स, समो भंगो पदीसइ । अणंतजीवे उ से साले, जेयावण्णे तहाविहा ॥६०॥ जस्स पवालस्स भग्गस्स, समो भंगो पदीसइ । अणंतजीवे पवाले से, जेयावण्णे तहाविहा ॥६१॥ जस्स पत्तस्स भग्गस्स, समो भंगो पदीसइ । अणंतजीवे उ से पत्ते, जेयावण्णे तहाविहा ॥२॥ जस्स पुप्फस्स भग्गस्स, समो भंगो पदीसइ । अणंतजीवे उसे पुप्फे, जेयावण्णे तहाविहा ॥३॥ जस्स फलस्स भग्गस्स, समो भंगो पदीसइ । अणंतजीवे फले से उ, जेयावण्णे तहाविहा ॥६४॥ जस्स बीयस्स भग्गस्स, समो भंगो पदीसइ । अणंतजीवे उ से बीए, जेयावण्णे तहाविहा ॥६५॥