________________
પ્રથમ પદ : પ્રજ્ઞાપના
पाढा मियवालुंकी, महुररसा चेव रायवल्ली य । पउमा य माढरी दंती, चंडी किट्टि त्ति यावरा ॥५०॥ मासपण्णी मुग्गपण्णी, जीवियरसभेय रेणुया चेव । काओली खीरका ओली, तहा भंगी णही इ य ॥५१॥ किमिरासि भद्दमुत्था, जंगलई पलुगा इय । किण्हे पउले य हढे, हरतणुया चेव लोयाणी ॥५२॥ कण्हे कंदे वज्जे य, सूरणकंदे तहेव खल्लूडे । પણ અનંતનીવા, જ્ઞેયાવો તાવિહા
રૂ
ભાવાર્થ :- પ્રશ્ન- સાધારણશરીરી બાદર વનસ્પતિકાયિક જીવોના કેટલા પ્રકાર છે ? ઉત્તરસાધારણશરીરી બાદર વનસ્પતિકાયિક જીવોના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે—
૫૩
ગાથાર્થ— અવક, પનક, શેવાળ, લોહિ, સ્નિહૂ, થીહૂ–થોર, હસ્તિભાગા અને અશ્વકર્ણી, સિંહકર્ણી, સિઉંઢી, મુસુંઢી II૪૭ રુરુ, કંડુરિકા જારૂ, ક્ષીરવિરાલી, કિટ્ટિકા, હળદર, આદ્, બટેટા અને મૂળા II ૪૮ ॥ કંબૂ, કર્ણોત્કટ, મધુક, વલકી તથા મધુશ્રૃંગી, નીરૂહ, સર્પસુગંધા, છિન્નરુહ અને બીજરુહ ॥ ૪૯ ॥ પાઢા, મૃગવાલુંકી, મધુરરસા, રાજપત્રી, પદ્મા, માઢરી, દંતી, ચંડી અને કિટ્ટી ॥ ૫૦ ॥
માષપર્ણી, મુદ્ગપર્ણી, જીવિત, રસભેદ (જીવિતરસહ), રેણુકા, કાકોલી, ક્ષીરકાકોલી, ભૂંગી તથા નખી II ૫૧ II કૃમિરાશિ, ભદ્રમુસ્તા નાંગલકી, પલુકા, કૃષ્ણપ્રકુલ, હડ, હરતનુકા તથા લોયાણી ।।૫૨॥ કૃષ્ણકંદ, વજકંદ, સૂરણકંદ, ખલ્લુર, વગેરે અનંતજીવાત્મક છે. આ પ્રકારની અન્ય વનસ્પતિ પણ અનંત જીવાત્મક છે. II ૫૩ ॥
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં સાધારણ વનસ્પતિમાં અનેક નામોનું પ્રતિપાદન છે.
साहारण सरीर :- समानं तुल्यं प्राणापानाद्युपभोगं यथा भवति एवमासमन्तादेकीभावनानन्तानां જૂનાં ધારળ સંગ્રહળ યેન તત્સત્તાધારળ । – વૃત્તિ જે અનંત જીવોનું શરીર એક જ હોય અને આ એક જ શરીરથી સર્વ જીવોની શ્વાસોચ્છ્વાસ આદિ શરીરજન્ય ક્રિયાઓ એક સાથે, સમાન રીતે થતી હોય, તેને સાધારણ શરીરી વનસ્પતિ કહે છે. તેના વિવિધ નામો ભાવાર્થથી સ્પષ્ટ છે.
પ્રત્યેક વનસ્પતિમાં અનંતકાયિક જીવોઃ
७४ |
तणमूल कंदमूले, वंसमूले त्ति यावरे । संखेज्जमसंखेज्जा, बोधव्वाणंतजीवा य ॥५४॥
सिंघाडगस्स गुच्छो, अणेगजीवो उ होइ णायव्वो । पत्ता पत्तेयजिया, दोण्णि य जीवा फले भणिया ॥५५ ॥ ભાવાર્થ:- (ગાથાર્થ) તૃણમૂળ, કંદમૂળ, વંશીમૂળ વગેરે તથા અન્ય પણ તેવી વનસ્પતિઓને સંખ્યાત,