________________
| પ્રતિપત્તિ-૧
અવરૂપ જ છે
૧ નથી. અસલ વાસ્તવિક રીતે
અહાસમય-શ્રદ્ધાવાન સમયગ્રામ અથવાય સમો નિર્વિમાન ભાડા (૧) અદ્ધા = કાલ અથવા સમય. (૨) અદ્ધારૂપકાલનો નિર્વિભાગી અંશ તે સમય. તે એક વર્તમાન સમયરૂપ જ છે. ભૂતકાલ નષ્ટ થઈ ગયો છે અને ભવિષ્યકાલ ઉત્પન્ન થયો નથી, તેથી વાસ્તવિક રીતે વર્તમાનનો એક જ સમય સત્ છે. તે એક સમય રૂપ હોવાથી અસ્તિકાયરૂપ નથી. અસંખ્યાત સમયના સમૂહની એક આવલિકા બને છે. આ રીતે પ્રાણ, સ્તોક, લવ, મુહૂર્ત આદિ કાલના એકમો સમયના સમૂહરૂપે મનાય છે. તે માત્ર વ્યવહારકાલ છે, નિશ્ચયકાલ તો વર્તમાનના એક સમયરૂપ જ છે.
આ રીતે (૧) ધર્માસ્તિકાય (૨) તેનો દેશ (૩) તેના પ્રદેશ (૪) અધર્માસ્તિકાય (૫) તેનો દેશ (૬) તેના પ્રદેશ (૭) આકાશાસ્તિકાય (૮) તેનો દેશ (૯) તેના પ્રદેશ અને (૧૦) અદ્ધાકાળ. આ અરૂપી અજીવના દશ ભેદ થાય છે.
શ્રી ભગવતી સૂત્ર શતક-૨, ઉદ્દેશક-૧૦ અને શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અધ્યયન-૩૬માં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનું સ્વરૂપ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણની અપેક્ષાએ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણની અપેક્ષાએ ચાર અરૂપી અજીવ દ્રવ્યના ૨૦ ભેદ થાય છે. આ રીતે અરૂપી અજીવના ૧૦ + ૬૦ = ૩૦ ભેદ થાય છે.
અરૂપી અજીવના ૩૦ ભેદ
ધર્માસ્તિકાય દ્રવ્ય
આકાશાસ્તિકાયે દ્રવ્ય
કાળ દ્રવ્ય
અધર્માસ્તિકાય દ્રવ્ય
(૩)
(૧)
T દેશ
1 પ્રદેશ
દેશ
પ્રદેશ
આકાશાસ્તિકાય
ધર્માસ્તિકાય (સ્કંધ)
અધર્માસ્તિકાય
દેશ
પ્રદેશ
૧. દ્રવ્ય
૨. ક્ષેત્ર
૩. કાળ
૪. ભાવ
૫. ગુણ
૩ + ૩ + ૩ + ૧ = ૧૦, ૪૪૫ = ૧૦, ૧૦+૨૦ = ૩૦