________________
प्रतिपत्ति- 9
૬૯૧
ઉત્પન્ન થાય તો ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાલ પ્રમાણ થાય છે.
અપ્રથમ સમયના મનુષ્યનું અંતર અપ્રથમ સમયના તિર્યંચની જેમ જઘન્ય એક સમય અધિક ક્ષુલ્લક ભવ પ્રમાણ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે.
પ્રથમ સમયના દેવનું અંતર નારકીઓની જેમ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. અપ્રથમ સમયના દેવનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ રૂપ અનંતકાલ प्रभाश छे.
५. अप्पाबहुयं - एएसि णं भंते ! पढमसमयणेरइयाणं जाव पढमसमयदेवाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
• गोया ! सव्वत्थोवा पढमसमयमणुस्सा, पढमसमयणेरइया असंखेज्जगुणा, पढमसमयदेवा असंखेज्जगुणा, पढमसमयतिरिक्खजोणिया असंखेज्जगुणा,
अपढमसमयणेरइयाणं जाव अपढमसमयदेवाणं एवं चेव अप्पाबहुयं, णवरं अपढमसमयतिरिक्खजोणिया अनंतगुणा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પ્રથમ સમયના નારકીઓ યાવત્ પ્રથમ સમય દેવોમાં કોણ કોનાથી अस्थ, जडु, तुल्य हे विशेषाधि छे ? }
ઉત્ત૨– હે ગૌતમ ! સર્વથી થોડા પ્રથમ સમયના મનુષ્ય છે, તેનાથી પ્રથમ સમયના નારકી અસંખ્યાતગુણા છે, તેનાથી પ્રથમ સમયના દેવ અસંખ્યાતગુણા છે તેનાથી પ્રથમ સમયના તિર્યંચ અસંખ્યાતગુણા છે.
અપ્રથમ સમય નારકી યાવત્ અપ્રથમ સમયના દેવોનું અલ્પબહુત્વ આ જ પ્રમાણે છે પરંતુ અપ્રથમ સમયના તિર્યંચ અનંતગુણા કહેવા.
६ एएसिं णं भंते ! पढमसमयणेरइयाणं अपढमसमयणेरइयाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा पढमसमयणेरइया, अपढमसमयणेरइया असंखेज्जगुणा । एवं सव्वे ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! પ્રથમ સમયના નારકીઓ તથા અપ્રથમ સમયના નારકીઓમાં કોણ डोनाथी अस्थ, जडु, तुल्य हे विशेषाधिङ छे ?
}
ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા પ્રથમ સમયના નારકીઓ છે, તેનાથી અપ્રથમ સમયના નારકી અસંખ્યાતગુણા છે. આ જ રીતે તિર્યંચ, મનુષ્ય અને દેવોના પ્રથમ સમય અને અપ્રથમ સમયવર્તી જીવોનું અલ્પબહુત્વ જાણવું જોઈએ.
७ एएसिंण भंते! पढमसमयणेरइयाणं जाव अपढमसमयदेवाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा पढमसमयमणुस्सा, अपढमसमयमणुस्सा असंखेज्जगुणा, पढमसमयणेरड्या असंखेज्जगुणा, पढमसमयदेवा असंखेज्जगुणा, पढमसमयतिरिक्खजोणिया असंखेज्जगुणा, अपढमसमयणेरड्या असंखेज्जगुणा, अपढमसमयदेवा असंखेज्जगुणा, अपढमसमयतिरिक्खजोणिया अनंतगुणा । सेतं अट्ठविहा संसारसमावण्णगा जीवा ।