________________
પ્રતિપત્તિ-૫
૫૫ ]
સૂક્ષ્મ વનસ્પતિકાયનું અને સૂક્ષ્મ નિગોદનું અંતર અસંખ્યાતકાલ–પુઢવીકાલ છે, કારણ કે સૂક્ષ્મ વનસ્પતિ જીવ પૃથ્વી આદિ ચાર સ્થાવર જીવોમાં તથા બાદર વનસ્પતિ અને ત્રસ જીવોમાં પરિભ્રમણ કરે તો અસંખ્ય કાલ–પુઢવીકાલ પ્રમાણ સમય વ્યતીત થાય છે. ત્યાર પછી તે સૂક્ષ્મ વનસ્પતિપણે અવશ્ય ઉત્પન્ન થાય છે. આ રીતે (૧) સમુચ્ચય સૂમનું અંતર બાદરકાલ છે (૨) સૂમ ચાર સ્થાવરનું અંતર વનસ્પતિકાલ છે અને (૩) સૂક્ષ્મ વનસ્પતિ અને સૂક્ષ્મ નિગોદનું અંતર પુઢવીકાલ પ્રમાણ છે. સૂક્ષ્મ જીવોનું અલ્પબદ્ભુત્વઃ| १६ एवं अप्पबहुगं- सव्वत्थोवा सुहुमतेउकाइया, सुहुमपुढविकाइया विसेसाहिया, सुहमआज्वाउविसेसाहिया,सुहमणिगोया असखेज्जगुणा,सुहुमवणस्सइकाइया अणतगुणा, सुहमा विसेसाहिया । एवं अपज्जत्तगाणं, पज्जत्तगाण वि एवं चेव।। ભાવાર્થ - અલ્પબદુત્વ આ પ્રમાણે છે– સર્વથી થોડા સૂક્ષ્મ તેજસ્કાયિક, તેનાથી સૂક્ષ્મ પૃથ્વીકાયિક વિશેષાધિક, તેનાથી સુક્ષ્મ અષ્કાયિક, સૂક્ષ્મ વાયુકાયિક ક્રમશઃ વિશેષાધિક, તેનાથી સુક્ષ્મ નિગોદ અસંખ્યાતગુણા, તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અનંતગુણા અને તેનાથી સૂક્ષ્મ વિશેષાધિક છે.
આ જ રીતે સૂક્ષ્મ અપર્યાપ્ત અને સૂક્ષ્મ પર્યાખનું અલ્પબદુત્વ પણ જાણવું. | १७ एएसिणं भंते !सुहमाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा !सव्वत्थोवा सुहुमा अपज्जत्तगा,सुहमा पज्जत्तगा संखेज्जगुणा । एवं जावसुहमणिगोया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! સુક્ષ્મ પર્યાપ્ત અને સૂક્ષ્મ અપર્યાપ્તમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા સૂક્ષ્મ અપર્યાપ્ત છે. તેનાથી સૂક્ષ્મ પર્યાપ્ત સંખ્યાતગુણા છે. આ પ્રમાણે સૂક્ષ્મનિગોદ સુધી જાણવું. | १८ एएसिणं भंते ! सुहमाणंसुहमपुढविकाइयाणं जावसुहुमणिओयाण य पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा,तुल्ला वा, विसेसाहिया वा? ___ गोयमा !सव्वत्थोवासुहुमतेउकाइया अपज्जत्तगा,सुहमपुढविकाइया अपज्जत्तगा विसेसाहिया, सुहुमआउकाइया अपज्जत्ता विसेसाहिया, सुहुमवाउकाइया अपज्जत्ता विसेसाहिया,सुहमतेउक्काइया पज्जत्तगा सखेज्जगुणा,सुहमपुढवि-आऊवाउपज्जत्तगा विसेसाहिया, सुहुमणिगोया अपज्जत्तगा असखेज्जगुणा, सुहुमणिगोया पज्जत्तगा संखेज्जगुणा,सुहुमवस्सइकाइया अपज्जत्तगा अणंतगुणा,सुहुमा अपज्जत्ता विसेसाहिया, सुहुमवणस्सइकाइया पज्जत्तगा सखेज्जगुणा, सुहुमा पज्जत्ता विसेसाहिया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ જીવોમાં, સૂક્ષ્મ પૃથ્વીકાયિક યાવત સૂક્ષ્મનિગોદના પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા સૂક્ષ્મ તેજસ્કાય અપર્યાપ્ત, (૨) તેનાથી સૂક્ષ્મ પૃથ્વીકાયિક અપર્યાપ્ત વિશેષાધિક, (૩) તેનાથી સૂક્ષ્મ અપ્લાયિક અપર્યાપ્ત વિશેષાધિક (૪) તેનાથી સૂક્ષ્મ વાયુકાયિક