________________
[
પ
]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
કારણ
અપર્યાપ્ત વિશેષાધિક, (૫) તેનાથી સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપ્ત સંખ્યાતગુણ, (૮) તેનાથી સૂક્ષ્મ પૃથ્વી-અપુ-વાયુકાયિક પર્યાપ્ત ક્રમથી વિશેષાધિક, (૯) તેનાથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્ત અસંખ્યાતગુણા, (૧૦) તેનાથી સુક્ષ્મનિગોદ પર્યાપ્ત સંખ્યાત ગુણા. (૧૧) તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્ત અનંતગુણા, (૧૨) તેનાથી સૂક્ષ્મ અપર્યાપ્ત વિશેષાધિક, (૧૩) તેનાથી સૂક્ષ્મ વનસ્પતિ પર્યાપ્ત સંખ્યાતગુણા, (૧૪) તેનાથી સૂક્ષ્મ પર્યાપ્ત વિશેષાધિક છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં સૂક્ષ્મ જીવોના અલ્પબદુત્વનું કથન પાંચ પ્રકારે કર્યું છે. (૧) સમુચ્ચય સૂક્ષ્મ જીવોનું અલ્પબહુત્વઃ- (૧) સર્વથી થોડા સૂક્ષ્મ તેજસ્કાયના જીવો છે. સૂક્ષ્મના સર્વ બોલ આખા લોકમાં ભર્યા છે તેમ છતાં સ્વભાવથી તેમાં પરસ્પર હીનાધિકતા હોય છે. (૨,૩,૪) તેનાથી સૂક્ષ્મ પૃથ્વી, અપૂ અને વાયુ ક્રમશઃ વિશેષાધિક છે. (૫) તેનાથી સૂક્ષ્મ નિગોદ શરીર અસંખ્યાતગુણા છે. (૬) તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવો અનંતગુણા છે. (૭) તેનાથી સમુચ્ચય સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે તેમાં સર્વ સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે. (૨,૩) સૂક્ષ્મ અપર્યાપ્ત અને પર્યાપ્ત જીવોનું અલ્પબદુત્વ ઉપર પ્રમાણે જ છે. સમુચ્ચય સૂમ, પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવોનું અલ્પબહત્વ:કમ | સૂમિકાય | પ્રમાણ | ૧ | સૂમ તેઉકાય |સર્વથી થોડા| એકેન્દ્રિયમાં તેઉકાય સર્વથી અલ્પ છે. ૨ | સૂક્ષ્મ પૃથ્વીકાય |વિશેષાધિક | સ્વાભાવિક રીતે જ તે તેઉકાય કરતાં વધુ છે. ૩ | સૂક્ષ્મ અપ્લાય વિશેષાધિક | સ્વાભાવિક રીતે જ તે પૃથ્વીકાય કરતાં વધુ છે. ૪ | સૂમ વાયુકાય |વિશેષાધિક | સ્વાભાવિક રીતે જ તે અપ્લાય કરતાં વધુ છે. ૫ | સૂક્ષ્મ નિગોદ(શરીર)અસંખ્યગુણા| નિગોદના શરીર ચાર સ્થાવર જીવોથી વધુ હોય છે.
| | ૬ | સૂક્ષ્મ વનસ્પતિ અનંતગુણા | એક-એક નિગોદ શરીરમાં અનંત જીવો છે. | ૭ | સૂક્ષ્મ જીવ વિશેષાધિક | સૂક્ષ્મ પૃથ્વી આદિ સર્વનો તેમાં સમાવિષ્ટ છે. (૪) પર્યાપ્ત-અપર્યાપ્ત સુકમ, પૃથ્વી આદિ જીવોનું પૃથક પૃથક અલ્પબહત્વઃ- (૧) સર્વથી થોડા સૂક્ષ્મ અપર્યાપ્તા જીવો છે.(૨) તેનાથી પર્યાપ્તા સંખ્યાતગુણા છે. બાદર જીવોમાં પર્યાપ્તા જીવો થોડા અને અપર્યાપ્તા જીવો અધિક હોય છે પરંતુ સૂક્ષ્મમાં અપર્યાપ્ત જીવો અલ્પ અને પર્યાપ્તા જીવો સંખ્યાત ગુણા અધિક હોય છે. આ જ રીતે સૂક્ષ્મ પૃથ્વી આદિ દરેકના અપર્યાપ્તા અને પર્યાપ્તમાં તે જ પ્રમાણે અલ્પબદુત્વ થાય છે. (૫) સૂકમ જીવોમાં પર્યાપ્ત-અપર્યાપ્તની અપેક્ષાએ સમ્મિલિત અલ્પબહત્વઃ| પ્રમાણ
ને કારણે ૧ | અપર્યાપ્તા તેઉકાય | સર્વથી થોડા | એકેન્દ્રિયમાં તેઉકાય સર્વથી અલ્પ છે. | ૨ | અપર્યાપ્તા પૃથ્વીકાય | વિશેષાધિક | સ્વાભાવિક રીતે.
|
|
| ૧ | | જ |