________________
[ ૬૪૮ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
વનસ્પતિમાં જાય, ત્યાં અનંતકાલ પસાર કરે ત્યાર પછી પુનઃ પૃથ્વીપણે ઉત્પન્ન થાય તો તેનું અંતર અનંતકાલનું થાય છે.
વનસ્પતિકાયનું અંતર પૃથ્વીકાલ પ્રમાણ છે. વનસ્પતિના જીવ મરીને પૃથ્વી આદિ કોઈ પણ અન્ય કાયમાં ઉત્પન્ન થાય, તે અન્ય કોઈ પણ કામમાં જન્મ-મરણ કરે તો અસંખ્યાતકાલ પસાર કરી શકે છે. અન્ય કાયોમાં અસંખ્યકાલથી અધિક સમય સુધી જીવ રહી શકતો નથી. અનંતકાલની કાયસ્થિતિ વનસ્પતિ સિવાય અન્યત્ર કયાંય નથી, તેથી તે જીવ અસંખ્યકાલ પછી અવશ્ય વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે, તેથી વનસ્પતિકાયનું અંતર પુઢવીકાલ–અસંખ્ય કાલનું જ થાય છે. છ પ્રકારના જીવોનું અNબહુત્વઃ| ८ अप्पाबहुयं-सव्वत्थोवा तसकाइया,तेउक्काइया असंखेज्जगुणा, पुढविकाइया विसेसाहिया, आउकाइया विसेसाहिया, वाउक्काइया विसेसाहिया, वणस्सइकाइया अणंतगुणा। एवं अपज्जत्तगा वि पज्जत्तगा वि । ભાવાર્થ – સર્વથી થોડાત્રસકાયિક, તેનાથી તેજસ્કાયિક અસંખ્યાતગુણા, તેનાથી પૃથ્વીકાયિક વિશેષાધિક, તેનાથી અષ્કાયિક વિશેષાધિક, તેનાથી વાયુકાયિક વિશેષાધિક, તેનાથી વનસ્પતિકાયિક અનંતગુણા છે.
અપર્યાપ્ત પૃથ્વીકાય આદિનું અલ્પબદુત્વ પણ પૂર્વવત્ છે. પર્યાપ્ત પૃથ્વીકાય આદિનું અલ્પબદુત્વ પણ પૂર્વવત્ જ છે. | ९ एएसिणं भंते ! पुढविकाइयाणं पज्जत्तगाणं अपज्जतगाण य कयरे कयरेहितो अप्पावाबहुवा,तुल्लावा विसेसाहिया?गोयमा !सव्वत्थोवा पुढविकाइया अपज्जत्तगा, पुढविकाइया पज्जत्तगा सखेज्जगुणा।
एएसिणंआऊकाइयाणंसव्वत्थोवाआक्काइयाअपज्जत्तगा,पज्जत्तगासंखेजगुणा जाववणस्सइकाइया वि । सव्वत्थोवा तसकाइया पज्जत्तगा,तसकाइया अपज्जत्तगा असंखेज्जगुणा। ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્! પૃથ્વીકાયના પર્યાપ્ત અને અપર્યાપ્તમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા અપર્યાપ્ત પૃથ્વીકાયિક, તેનાથી પર્યાપ્ત પૃથ્વીકાયિક સંખ્યાત ગુણા, આ જ રીતે સર્વથી થોડા અપર્યાપ્ત અષ્કાયિક, તેનાથી પર્યાપ્ત અષ્ઠાયિક સંખ્યાતગુણા. આ રીતે વનસ્પતિકાયિક સુધી જાણવું. ત્રસકાયિકોમાં સર્વથી થોડા પર્યાપ્ત ત્રસકાયિક, તેનાથી અપર્યાપ્ત ત્રસકાયિક અસંખ્યાતગુણા છે. | १० एएसिणं भंते ! पुढविकाइयाणं जावतसकाइयाणंपज्जत्तग अपज्जत्तगाण यकयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसोहिया वा?
गोयमा !सव्वत्थोवातसकाइया पज्जत्तगा,तसकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, तेङकाइया अपज्जत्तगाअसंखेन्जगुणा,पुढविक्काइया आउक्काइयावाकाइया अपज्जत्तगा