________________
પ્રતિપત્તિ-૫
૬૪૭
ત્રસકાય
જીવ પ્રકાર ઉત્કૃષ્ટ
કારણ વનસ્પતિકાયિક | અંતર્મુહૂર્ત | અનંતકાલ–વનસ્પતિકાલ | સૂક્ષ્મ–બાદર બંને પ્રકારના નિગોદમાં મળીને જીવ
અનંત ભવ કરે છે. અંતર્મુહૂર્ત | સાધિક બે હજાર સાગરોપમ | પંચેન્દ્રિયપણે સાધિક હજાર સાગરોપમ રહીને
વિકસેન્દ્રિયપણે જન્મ-મરણ કરી પુનઃ
પંચેન્દ્રિયપણે સાધિક હજાર સાગરોપમ રહે છે. સકાયિક અને પૃથ્વીથી| અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અપર્યાપ્તાવસ્થાનું સાતત્ય તેટલું જ રહે છે. ત્રસકાયના અપર્યાપ્ત સકાયિક પર્યાપ્તા | અંતર્મુહૂર્ત સાધિક અનેક સો સાગરોપમ લબ્ધિ પર્યાપ્તા, પંચેન્દ્રિય જીવોની અપેક્ષાએ છે. ચાર સ્થાવર પર્યાપ્તા | અંતર્મુહૂર્ત| સંખ્યાતા હજાર વર્ષ | એક ભવની હજારો વર્ષોની સ્થિતિ હોવાથી તેઉકાય પર્યાપ્તા | અંતર્મુહૂર્ત | સંખ્યાતા અહોરાત્ર | એક ભવની સ્થિતિ અહોરાત્રમાં હોવાથી ત્રસકાય પર્યાપ્તા | અંતર્મુહૂર્ત સાધિક અનેક સો સાગરોપમ પંચેન્દ્રિય જીવોની મુખ્યતાએ થાય છે. અકાયિક
x
સાદિ અનંત | સિદ્ધ ભગવાનની સ્થિતિ સાદિ અનંતકાલની છે. છ પ્રકારના જીવોનું અંતર - | ७ पुढविकाइयस्स णं भंते ! केवइयंकालं अंतर होइ?
गोयमा जहण्णेणं अतोमुहतं, उक्कोसेणंवणस्सइकालो। एवंआउतेज्वाकाइयाणं वणस्सइकालो। एवंतसकाइयाण वि। वणस्सइकाइयस्सपुढविकालो। एवं अपज्जत्तगाण चउण्ह वि वणस्सइकालो, वणस्सईणं पुढविकालो । पज्जत्तगाण वि एवं चेव चउण्ड वणस्सइकालो, पज्जत्तवणस्सईणपुढविकालो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયનું અંતર કેટલું છે?
ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ છે. આ જ રીતે અપ્લાય, તેજસ્કાય અને વાયુકાયનું અંતર વનસ્પતિકાલ પ્રમાણ છે. ત્રસકાયિકોનું અંતર પણ વનસ્પતિકાલ પ્રમાણ છે. વનસ્પતિકાયનું અંતર પુઢવીકાયિક કાલ પ્રમાણ (અસંખ્યાત કાળ) છે.
આ જ રીતે અપર્યાપ્તોનું અંતર વનસ્પતિકાલ પ્રમાણ છે. અપર્યાપ્ત વનસ્પતિનું અંતર પૃથ્વીકાલ પ્રમાણ છે. પર્યાપ્તા ચાર સ્થાવરનું અંતર પણ વનસ્પતિકાલ પ્રમાણ છે. પર્યાપ્ત વનસ્પતિનું અંતર પૃથ્વીકાલ પ્રમાણ છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં છ પ્રકારના જીવોના અંતરનું પ્રતિપાદન છે.
પૃથ્વી, અપૂ, તેલ, વાયુ કે ત્રસકાય જીવોનું અંતર જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. પૃથ્વી આદિ કોઈ પણ જીવ મરીને પૃથ્વીકાય સિવાયના કોઈ પણ સ્થાનમાં પરિભ્રમણ કરતાં-કરતાં