________________
પ્રતિપત્તિ-૫.
[ ૬૪૯ ] विसेसाहिया,तेउक्काइया पज्जत्तगासंखेज्जगुणा,पुढविआम्वाउपज्जत्तगाविसेसाहिया, वणस्सइकाइया अपज्जत्तगाअणतगुणा,सकाइया अपज्जत्तगाविसेसाहिया,वणस्सइकाइया पज्जत्तगा संखेज्जगुणा,सकाइया पज्जत्तगा विसेसाहिया। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિકો યાવત ત્રસકાયિકોના પર્યાપ્ત અને અપર્યાપ્તમાં સમુચ્ચય રૂપમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર– હે ગૌતમ ! (૧) સર્વથી થોડા પર્યાપ્ત ત્રસકાયિક, (૨) તેનાથી અપર્યાપ્ત ત્રસકાયિક અસંખ્યાતણ, (૩) તેનાથી અપર્યાપ્ત તેજસ્કાયિક અસંખ્યાતણા, (૪-૫-૬) તેનાથી અપર્યાપ્ત પૃથ્વીકાયિક અષ્કાયિક, વાયુકાયિક ક્રમશઃ વિશેષાધિક, (૭) તેનાથી પર્યાપ્ત તેજસ્કાયિક સંખ્યાત ગુણા, (૮-૧૦) તેનાથી પર્યાપ્ત પૃથ્વીકાય, અપ્લાય, વાયુકાય ક્રમશઃ વિશેષાધિક, (૧૧) તેનાથી અપર્યાપ્ત વનસ્પતિકાયિક અનંતગુણા, (૧૨) તેનાથી સકાયિક અપર્યાપ્તવિશેષાધિક, (૧૩) તેનાથી વનસ્પતિકાયિક પર્યાપ્ત સંખ્યાતગુણા, (૧૪) તેનાથી સકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં છ પ્રકારના જીવોના અલ્પબદુત્વનું કથન પાંચ પ્રકારે કર્યું છે. (૧) સમુચ્ચય છ પ્રકારના જીવોનું અલ્પબદુત્વઃ- વનસ્પતિકાયને છોડીને શેષ પાંચ કાયના જીવો અસંખ્યાતા છે. તે અસંખ્યાતમાં તરતમતા છે, તેમાં (૧) સર્વથી થોડા ત્રસકાયિક જીવો છે, કારણ કે ત્રસકાયિક જીવો સ્થાવરકાયિકોની અપેક્ષાએ થોડા છે. (૨) તેનાથી તેજસ્કાયિક જીવો અસંખ્યાતગુણા છે કારણ કે એકેન્દ્રિય જીવો ત્રસ જીવોથી વધુ હોય છે. (૩) તેનાથી પૃથ્વીકાયિક વિશેષાધિક છે, (૪) તેનાથી અપ્લાયિક વિશેષાધિક છે. (૫) તેનાથી વાયુકાયિકવિશેષાધિક છે, સૂક્ષ્મ જીવોની અપેક્ષાએ પૃથ્વી, પાણી અને વાયુકાયના
જીવો ક્રમશઃ વિશેષાધિક થાય છે. (૬) તેનાથી વનસ્પતિકાયિક અનંતગુણા છે, તે જીવો અનંત છે. (૨) છ પ્રકારના જીવોમાં અપર્યાપ્તાની અપેક્ષાએ અને (૩) પર્યાપ્તાની અપેક્ષાએ અલ્પબદુત્વ પણ પૂર્વવત્ જાણવું. સમુચ્ચય છકાય, સમુચ્ચય પર્યાપ્તા, સમુચ્ચય અપર્યાપ્તા છકાય જીવોનું અલ્પબુહત્વઃક્રમ કાય | | પ્રમાણ
કારણ ૧ | ત્રસકાય | સર્વથી થોડા | ત્રસ જીવો સ્થાવર જીવોથી ઘણા અલ્પ છે. તેઉકાય અસંખ્યાતગુણ | સ્થાવર જીવો ત્રસ જીવોથી વધુ હોય છે અને બાદર તેઉકાયનું ક્ષેત્ર અલ્પ
હોવાથી પૃથ્વી આદિ સર્વ એકેન્દ્રિયોમાં તે અલ્પ છે. પૃથ્વીકાય | વિશેષાધિક | તેઉકાયથી પૃથ્વીકાયનું ક્ષેત્ર લોકમાં વધુ છે.
અષ્કાય | વિશેષાધિક | સ્વાભાવિક વધુ છે. ૫ | વાયુકાય | વિશેષાધિક | સ્વાભાવિક વધુ છે. | | વનસ્પતિકાયિક, અનંતગુણા | સિદ્ધોથી વનસ્પતિના જીવો વધુ હોય છે. (૪) છ પ્રકારના જીવોમાં પર્યાપ્ત-અપર્યાપ્તની અપેક્ષાએ પૃથક-પૃથફ અલ્પબદુત્વઃ- (૧) સર્વથી
|
|
૧ | ટ |