________________
[
૩૬ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
આ જ રીતે અપર્યાપ્ત જીવોમાં– (૧) સર્વથી થોડા પંચેન્દ્રિય અપર્યાપ્ત, (૨) તેનાથી ચૌરેન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક, (૩) તેનાથી તે ઇન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક, (૪) તેનાથી બેઇન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક અને (૫) તેનાથી એકેન્દ્રિય અપર્યાપ્ત અનંતગુણા છે.
પર્યાપ્ત જીવોમાં– (૧) સર્વથી થોડા ચૌરેન્દ્રિય પર્યાપ્ત, (૨) તેનાથી પંચેન્દ્રિય પર્યાપ્તવિશેષાધિક, (૩) તેનાથી બેઇન્દ્રિય પર્યાપ્તવિશેષાધિક, (૪) તેનાથી તે ઇન્દ્રિય પર્યાપ્તવિશેષાધિક, (૫) તેનાથી એકેન્દ્રિય પર્યાપ્ત અનંતગુણા છે. |१४ एएसिणं भंते ! एगिदियाणं पज्जत्तग-अपज्जत्तगाणं कयरे कयरेहितो अप्पा वा बहुयावातुल्लावाविसेसाहियावा?गोयमा !सव्वत्थोवा एगिदिया अपज्जत्तगा,एगिदिय पज्जत्तगा सखेज्जगुणा। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય પર્યાપ્ત-અપર્યાપ્તમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અથવા વિશેષાધિક છે ? ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા એકેન્દ્રિય અપર્યાપ્ત છે તેનાથી એકેન્દ્રિય પર્યાપ્ત સંખ્યાતગુણા છે. | १५ एएसिणं भंते ! बेइंदियाणं पज्जत्तापज्जत्तगाणं अप्पाबहुं? गोयमा !सव्वत्थोवा बेइदियपज्जत्तगा, अपज्जत्तगा असंखेज्जगुणा । एवं तेइंदिया चउरिदिया पंचिंदिया वि। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! બેઇન્દ્રિય પર્યાપ્ત-અપર્યાપ્તમાં કોણ કોનાથી અલ્પ યાવત વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા બેઇન્દ્રિય પર્યાપ્ત, તેનાથી બેઇન્દ્રિય અપર્યાપ્ત અસંખ્યાતગુણા છે. આ જ રીતે તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિયનું અલ્પબદુત્વ જાણવું. | १६ एएसिणंभते!एगिदियाणं,बेदयाणं,तेइंदयाणंचउरिदियाणंचंदियाणंयपज्जत्तगाण य अपज्जत्तगाण यकयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? - गोयमा !सव्वत्थोवा चउरिदिया पज्जत्तगा, पंचिंदिया पज्जत्तगा विसेसाहिया, बेइदिया पज्जत्तगा विसेसाहिया,तेइदिया पज्जत्तगा विसेसाहिया, पर्चेदिया अपज्जत्तगा असंखेज्जगुणा,चउरिदिया अपज्जत्तगा विसेसाहिया,तेइंदिया अपज्जत्तगा विसेसाहिया, बेइंदिया अपज्जत्तगा विसेसाहिया, एगिदिया अपज्जत्तगा अणंतगुणा, एगिदिया पज्जत्ता संखेज्जगुणा । सेतं पंचविहा संसारसमावण्णगजीवा।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્તમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર-હે ગૌતમ! (૧) સર્વથી થોડા ચૌરેન્દ્રિય પર્યાપ્ત, (૨) તેનાથી પંચેન્દ્રિય પર્યાપ્તવિશેષાધિક, (૩) તેનાથી બેઇન્દ્રિય પર્યાપ્તવિશેષાધિક, (૪) તેનાથી તે ઇન્દ્રિય પર્યાપ્તવિશેષાધિક, (૫) તેનાથી પંચેન્દ્રિય અપર્યાપ્ત અસંખ્યાતગુણા, (૬) તેનાથી ચૌરેન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક, (૭) તેનાથી તે ઇન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક, (૮) તેનાથી બેઇન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક, (૯) તેનાથી એકેન્દ્રિય અપર્યાપ્ત અનંતગુણા,