________________
| પ્રતિપત્તિ-: વૈમાનિક દેવાધિકાર
[ ૧૧ ] गोयमा ! सत्तावीसंजोयणसयाई बाहल्लेणं पण्णत्ता । एवं सणंकुमारमाहिदेसु छव्वीसंजोयणसयाई, बंभलंतएसुपंचवीस, महासुक्कसहस्सारेसुचउवीसं, आणय पाणय-आरणाच्चुएसुतेवीसंसयाइं । गेविज्जविमाणपुढवी बावीस, अणुत्तर विमाणपुढवी एक्कवीसंजोयणसयाइंबाहल्लेणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ અને ઈશાન કલ્પની વિમાનપૃથ્વી કેટલી જાડી છે? ઉત્તર-હે ગૌતમ ! સત્તાવીસસો (૨૭૦૦) યોજન જાડી છે.
આ જ રીતે સનકુમાર અને માહેન્દ્ર દેવલોકની વિમાનપથ્વી ર00 યોજન જાડી છે. બ્રહ્મલોક અને લાંતકદેવલોકની વિમાનપૃથ્વી ૨૫00 યોજન જાડી છે. મહાશુક્ર અને સહસારદેવલોકની વિમાનપૃથ્વી ૨૪00 યોજન જાડી છે. આણત-પ્રાણત, આરણ અને અશ્રુત દેવલોકની વિમાનપૃથ્વી ૨૩00 યોજન જાડી
માનપૃથ્વી ર૨00 યોજન અને અનુત્તર વિમાનોની વિમાનપૃથ્વી ૨૧00 યોજન જાડી છે. ६ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसु विमाणा केवइयं उड्डु उच्चत्तेणं? गोयमा ! पंच जोयणसयाइंडंउच्चत्तेणं । सणंकुमास्माहिदेसुछ जोयणसयाई,बंभलतएसुसत्त,महासुक्क सहस्सारेसुअट्ठ, आणयपाणयारणाच्चुएसुणव। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના વિમાનો કેટલા ઊંચા છે? ઉત્તર- હે ગૌતમ! પ00 યોજન ઊંચા છે. સનસ્કુમાર અને માહેન્દ્ર કલ્પના વિમાનો દ00 યોજન ઊંચા છે. બ્રહ્મલોક અને લાંતક કલ્પના વિમાનો ૭00 યોજન ઊંચા છે. મહારાજ અને સહસાર કલ્પના વિમાનો ૮00 યોજન ઊંચા છે. આનત-પ્રાણત આરણ અને અશ્રુત કલ્પના વિમાનો ૯૦૦ યોજન ઊંચા છે. २७ गेवेज्जविमाणा णं भंते ! केवइयं उ8 उच्चत्तेणं? गोयमा ! दस जोयणसयाई। अणुत्तरविमाणा ण एक्कारस जोयणसयाइउड्डउच्चत्तेण । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! રૈવેયક વિમાનો કેટલા ઊંચા છે? ઉત્તર- હે ગૌતમ! રૈવેયક વિમાનો ૧,000 યોજન ઊંચા છે. અનુત્તર વિમાનો ૧૧00 યોજન ઊંચા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વિમાનપૃથ્વીની જાડાઈ અને વિમાનોની ઊંચાઈનું કથન છે.
સૌધર્મ અને ઈશાન દેવલોકના ક્રમશઃ ૩ર લાખ અને ૨૮ લાખ વિમાનો છે. તે વિમાનોની પૃથ્વીની જાડાઈ ૨૭00 યોજન છે અને તે વિમાનોની ઊંચાઈ ૫00 યોજન છે.
પ્રસ્તુત સુત્રોમાં બે-બે દેવલોકના વિમાનોની ઊંચાઈ એક સરખી કહી છે, પરંતુ શ્રી ભગવતી સૂત્ર શતક ૩/૧ અનુસાર સૌધર્મદેવલોક કરતા ઈશાન દેવલોકના વિમાનો કંઈક અધિક ઊંચા છે. તે જ રીતે ત્રીજા દેવલોક કરતાં ચોથા દેવલોકના વિમાનો કંઈક અધિક ઊંચા છે. આ રીતે સર્વત્ર બે-બે દેવલોકમાં પરસ્પર વિશેષતા સમજવી. વિમાનોનું સંસ્થાન અને વિસ્તાર:|२८ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसु विमाणा किं संठिया पण्णत्ता?